શોધખોળ કરો

પાકિસ્તાનમાં 5000 વર્ષ જૂના મંદિરના દર્શ કરી શકશે શ્રદ્ધાળુઓ, શારદા પીઠ કોરિડોને મળી મંજૂરી

નવી દિલ્હીઃ કરતારપુર કોરિડોર બાદ પાકિસ્તાન સરકારે શારદાપીઠ કોરીડોરને મંજૂરી આપી દીધી છે. કાશ્મીરી પંડિતોની તરફથી ઘણાં લાંબા સમયથી આ કોરિડોર ખોલવાની માગ થઈ રહી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાક મીડિયાને ટાંકીને આ અહેવાલ આપ્યા છે. આ સ્થળ મુઝફ્ફરાબાદથી અંદાજે 160 કિમી દૂર એલઓસી પાસે નાનનકડા ગામમાં આવેલ છે. આ કાશ્મીરના કુપવાડાથી લગભગ 22 કિલોમીટર દૂર છે. પાકિસ્તાનમાં 5000 વર્ષ જૂના મંદિરના દર્શ કરી શકશે શ્રદ્ધાળુઓ, શારદા પીઠ કોરિડોને મળી મંજૂરી શ્રીનગરથી લગભગ 130 કિલોમીટર દૂર સ્થિત શારદા પીઠ દેવીની 18 શક્તિ પીઠમાંથી એક છે. હિંદુ માન્યતાઓ મુજબ અહીં દેવી સતીનો જમણો હાથ પડ્યો હતો. આ મંદિરને રૂષિ કશ્યપના નામે કશ્યપપુરના નામથી પણ ઓળખવામાં આવે છે. શારદા પીઠમાં દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. વૈદિક કાળમાં તેને શિક્ષાનું કેન્દ્ર પણ કહેવામાં આવતું હતું. પાકિસ્તાનમાં 5000 વર્ષ જૂના મંદિરના દર્શ કરી શકશે શ્રદ્ધાળુઓ, શારદા પીઠ કોરિડોને મળી મંજૂરી 1947માં ભારત અને પાકિસ્તાનના અલગ થયા બાદ હિન્દુ શ્રદ્ધાળુઓને મંદિરના દર્શનમાં મુશ્કેલી પડવા લાગી હતી. 2007માં કાશ્મીરી અધ્યેતા અને ભારતીય સંસ્કૃતિ સંબંધ પરિષદના વિસ્તારીય નિર્દેશક પ્રોફેસર અયાજ રસૂલ નજ્કીએ આ મંદિરે ગયા હતા. ત્યારબાદથી જ ભારતીય શ્રદ્ધાળુઓમાં મંદિરના દર્શને જવાની માગ ઉઠવા લાગી હતી. કાશ્મીરી પંડિતોને મંદિરના દર્શનની પરવાનગી અપાવવા માટે બનાવાયેલી કમિટિ શારદા બચાવોએ પણ આ માટે ભારત સરકારની સાથે સાથે પાકિસ્તાનના વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો. જેમા શ્રદ્ધાળુઓને મુઝફ્ફરાબાદના રસ્તે મંદિરના દર્શનની પરવાનગી અંગેની માંગણી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છે આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત

Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકા હાઈવે પર બે કાર અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાતા, પાંચના મોત; 15 ઘાયલSurendranagar Car Accident | કોઝવે પરથી કાર ખાબકી નદીમાં, છ લોકો તણાયા | Abp Asmita | 29-9-2024Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું  છે આગાહી
Rain Gujarat : રાજ્યમાં હજુ કટેલા દિવસ આવશે વરસાદ, નવરાત્રિમાં વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો શું છે આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી
IIFA Awards 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ,'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત, જુઓ યાદી

Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર

BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર

General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ

Embed widget