શોધખોળ કરો

પાકિસ્તાનઃ વિપક્ષના વિરોધ પ્રદર્શનને કચડવા સૈન્ય તૈનાત કરશે ઇમરાન ખાનની સરકાર 

ઇમરાન સરકાર રાજધાની ઇસ્લામાબાદમાં વિપક્ષના માર્ચને રોકવા માટે સૈન્ય બોલાવી શકે છે

ઇસ્લામાબાદઃ દુનિયાભરમાં જમ્મુ કાશ્મીર મામલા પર માનવાધિકારની વાત કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના દેશમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનને સૈન્ય મારફતે કચડવાનો પ્રયાસમાં છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં ઇમરાન સરકાર રાજધાની ઇસ્લામાબાદમાં વિપક્ષના માર્ચને રોકવા માટે સૈન્ય બોલાવી શકે છે. વિપક્ષી દળોએ ઇમરાન ખાન પર ચૂંટણીમાં ગોટાળો કરી સત્તામાં આવવાનો આરોપ લગાવતા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. વિપક્ષ દળ જમીયત ઉલેમા-એ-ઇસ્લામના ચીફ મૌલાના ફઝલે જાહેરાત કરી છે કે તે 31 ઓક્ટોબરના રોજ સરકાર વિરુદ્ધ ઇસ્લામાબાદમાં માર્ચ કરશે. આ માર્ચને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, એએનપી અને પખ્તૂનખ્વા મિલ્લી અવામ પાર્ટીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની ન્યૂઝપેપર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, સરકાર વિપક્ષી દળોની આ માર્ચને વિખેરવા માટેની રણનીતિ તૈયાર કરી રહી છે. જે હેઠળ સૈન્યને ઇસ્લામાબાદમાં તૈનાત કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન ઇમરાન ખાનના નિવાસસ્થાન પર કાયદો વ્યવસ્થાને લઇને બેઠક દરમિયાન વિરોધ પ્રદર્શનને લઇને અનેક વિકલ્પો પર વિચાર કરાયો હતો. બેઠક દરમિયાન કહેવામાં આવ્યું કે, શાંતિપૂર્ણ પ્રદર્શન કોઇનો પણ હક છે પરંતુ ઇસ્લામાબાદને સીઝ કરવાનો હક કોઇને ન આપી શકાય. આ બેઠક દરમિયાન સંવેદનશીલ સરકારી સંસ્થાઓ અને વિદેશી દૂતાવાસોની સુરક્ષાને લઇને ચર્ચા થઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget