શોધખોળ કરો

Pakistan : ઈસ્લામાબાદની રેલીમાં PM ઈમરાન ખાનની જાહેરાત, પાંચ વર્ષ પૂરા કરીશ, રાજીનામું નહીં આપું

Imran Khan : ઈસ્લામાદમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેઓ પાંચ વર્ષ પૂરા કરશે અને રાજીનામું નહીં આપે.

Pakistan : પાકિસ્તાનમાં મોટા રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના રાજીનામાની ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. રવિવારે ઈસ્લામાદમાં એક રેલીને સંબોધિત કરતા ઈમરાન ખાને કહ્યું કે તેઓ પાંચ વર્ષ પૂરા કરશે અને રાજીનામું નહીં આપે. રેલી દરમિયાન ઈમરાન ખાને કહ્યું કે હું લોકોના વિકાસ માટે રાજનીતિમાં આવ્યો છું.

ઈમરાન ખાને કહ્યું કે જ્યારે અમે પાંચ વર્ષ પૂરા કરીશુ ત્યારે આખો દેશ જોશે કે ઈતિહાસમાં બીજી કોઈ સરકારે ગરીબી એટલી ઓછી કરી નથી જેટલી આપણે કરી છે. તેમણે કહ્યું કે હું 25 વર્ષ પહેલા માત્ર એક જ વસ્તુ માટે રાજનીતિમાં આવ્યો હતો અને તે એ વિઝનને આગળ વધારવાનો હતો જેની સાથે પાકિસ્તાનનું સર્જન થયું હતું. તેમણે કહ્યું કે જે કામ અમે ત્રણ વર્ષમાં કર્યું છે, આવુ કામ અમારી પહેલા કોઈએ કર્યું ન હતું.

તમને જણાવી દઈએ કે વિપક્ષ ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે, જેના પર આવતીકાલે 28 માર્ચે  મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે. 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં વિરોધ પક્ષો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય આંદોલનો વધી ગયા છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દેશમાં આર્થિક સંકટ અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે.

ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈમરાન ખાનના સાથી પક્ષો તેમને દૂર કરી રહ્યા છે જ્યારે તેમની પાર્ટીના લગભગ બે ડઝન સાંસદો તેમની વિરુદ્ધ બળવો કરી રહ્યા છે. 69 વર્ષીય ઈમરાન ખાનની પાર્ટીના 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 155 સભ્યો છે અને સરકારમાં રહેવા માટે તેને ઓછામાં ઓછા 172 સાંસદોના સમર્થનની જરૂર પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરીHun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?Bhavnagar news: વલ્લભીપુર ન.પા.માં કોઈ ચીફ ઓફિસર ટકતુ જ નથી! ચીફ ઓફિસર વિજય પંડિતે આપ્યું રાજીનામુંSurendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
માતા-પિતાની કાળજી નહીં લે તો સંતાનોએ ટ્રાન્સફર કરેલી મિલકત પાછી આપવી પડશે: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

Embed widget