શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતે તોડી પાડેલા પાકિસ્તાનના વિમાનનો કાટમાળ POKમાંથી મળ્યો, જુઓ તસવીર
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી ગભરાઈ ગયેલા પાકિસ્તાનના વિમાને બુધવારે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. આ સમયે ભારતીય સેનાએ પાકિસ્તાનના F-16 વિમાનને નૌશેરા વિસ્તારમાં તોડી પાડ્યુ હતું. જેનો કાટમાળ આજે POKમાંથી મળી આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ પાકિસ્તાની લડાકૂ વિમાન F-16ના કાટમાળની તસવીર છે, જેને ગઈકાલે પીઓકેમાં તોડી પાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે આ તસવીર MiG વિમાનની છે, જોકે વાયુસેનાના સૂત્રોએ કરેલી સ્પષ્ટતા મુજબ આ પાકિસ્તાની પ્લેન F-16નો જ કાટમાળ છે.Sources: Picture of portion of downed Pakistani Air Force jet, wreckage was in Pakistan Occupied Kashmir. Also seen in pic, Commanding Officer of Pakistan’s 7 Northern Light Infantry pic.twitter.com/sCbzmtqjgB
— ANI (@ANI) February 28, 2019
Same picture circulating on social media claim this is an Indian MiG fighter, however multiple IAF sources confirm this is the wreckage of Pakistani F16 downed yesterday https://t.co/C7t5lYtP51
— ANI (@ANI) February 28, 2019
File picture of cross section of F16 engine and wreckage of downed Pakistani F16 jet pic.twitter.com/Mq78QkLTz9
— ANI (@ANI) February 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion