Jamnagar News: દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો
જામનગરમાં દરેડ BRC ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો. ફાઈલ ગુમ થયાનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે. ગાંધીનગરથી પણ તપાસના આદેશ થયા છે.
જામનગરમાં દરેડ બીઆરસી ભવનમાં પુસ્તક પલળવાના પ્રકરણમાં તપાસની ફાઈલ ગુમ થવાનો મામલો વધુ વકર્યો. ફાઈલ ગુમ થયાનો મામલો ગાંધીનગર પહોંચ્યો છે. ગાંધીનગરથી પણ તપાસના આદેશ થયા છે. સમગ્ર મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા આયોગ્ય જવાબ ન આપ્યા. ઓફિસમાંથી ફાઈલ ગુમ મામલે ગોળ ગોળ જવાબ આપી મામલા પર પરદો પાડવાનો પ્રયાસ કર્યો. અને ફાઈલ ગુમ મામલે યોગ્ય તપાસ કરવાની વાત કરી. સમગ્ર પ્રકરણમાં તપાસ સમિતી પાસેથી ફાઈલ ગુમ મામલે લેખિત ખુલાસો પુછાયો છે..





















