શોધખોળ કરો

શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?

કેવી રીતે ઠંડું હવામાન હાર્ટ અટેકના જોખમને અસર કરી શકે છે.

હાર્ટ અટેક અથવા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ત્યારે થાય છે જ્યારે રક્ત વાહિનીઓમાં કોઇ ચીજ અવરોધ બનાવે છે. સામાન્ય રીતે લોહી ગંઠાઈ જાય છે. જેના કારણે હ્રદયમાં લોહીનો પ્રવાહ અચાનક અવરોધાય છે. ડોકટરો હાર્ટ અટેકને કટોકટી તરીકે વર્ગીકૃત કરે છે. કારણ કે તે શરીરને ઓક્સિજનથી વંચિત રાખે છે અને અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. જો કોઈ વ્યક્તિ હૃદયરોગના હુમલાના લક્ષણો દર્શાવે છે તો તાત્કાલિક તબીબી સહાય લેવી મહત્વપૂર્ણ છે.

ઠંડા હવામાનથી હૃદય પર દબાણ વધે છે. કારણ કે તે હૃદય અને રુધિરાભિસરણ કાર્યોને અસર કરે છે. હાલના કાર્ડિયોવેસ્ક્યુલર રોગો ધરાવતા લોકો ઠંડા હવામાન દરમિયાન હૃદયરોગના હુમલાનું જોખમ વધારે છે. પરિણામે શિયાળાના મહિનાઓ અને ઠંડા હવામાનમાં હૃદયની ગંભીર સમસ્યાઓના વધુ કેસ હોવા અસામાન્ય નથી. આ લેખમાં જાણકારી આપવામાં આવી છે કે કેવી રીતે ઠંડું હવામાન હાર્ટ અટેકના જોખમને અસર કરી શકે છે. અન્ય પરિબળો જે આ જોખમને વધારે છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઇએ

2017માં સ્વીડનમાં હાથ ધરવામાં આવેલા એક મોટા અભ્યાસમાં વિવિધ હવામાન પરિસ્થિતિઓ અને હાર્ટઅટેક વચ્ચેના સંબંધની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઠંડીના દિવસોમાં આ વધુ જોવા મળતું હતું. ઠંડા હવામાનમાં વ્યક્તિને ગરમ રાખવા માટે હૃદયને વધુ મહેનત કરવી પડે છે. આ રીતે ઠંડુ હવામાન હૃદયને અસર કરી શકે છે અને તેનું કારણ બની શકે છે.

ઓક્સિજનની વધુ માંગ

લોહીનું જાડું થવું જે લોહીના ગંઠાઈ જવા તરફ દોરી શકે છે. કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી પીડિત લોકો ઠંડા હવામાનને કારણે વધુ પ્રતિકૂળ અસરો અનુભવી શકે છે. જેમાં હાઈ બ્લડ પ્રેશર અને ધમનીઓનું સખત થવું સામેલ છે. આ તમામ પરિબળો હૃદય પર વધુ દબાણ લાવે છે. જેના કારણે હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે. વધુમાં શ્વસન માર્ગના ચેપ વધુ ગંભીર હોય છે અને શિયાળા દરમિયાન વધુ સરળતાથી ફેલાય છે. જેના કારણે હાર્ટ અટેક આવી શકે છે.

હાર્ટ અટેકના લક્ષણો

હૃદયરોગના હુમલાના લક્ષણોને ઓળખવું મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ આનો અનુભવ કરે છે તો તેને જેટલી જલ્દી સારવાર મળે તે જરૂરી છે. કેટલીક વ્યક્તિઓ ગંભીર પીડા અનુભવે છે જ્યારે અન્ય લોકો માત્ર થોડી અસહજતા અનુભવે છે. જો કોઈ વ્યક્તિને લાગે કે તેને હાર્ટ અટેકના લક્ષણો હોઈ શકે છે. તેથી તેણે તાત્કાલિક મેડિકલ સારવાર લેવી જોઈએ. જો કોઈની પાસે CPR અથવા ડિફિબ્રિલેટરનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ લીધી હોય તે ઇમરજન્સીમાં તબીબી કર્મચારીઓ આવે ત્યાં સુધી તે મદદ કરી શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget