શોધખોળ કરો

Plane Crash: કોલંબિયામાં લેન્ડિંગ અગાઉ ક્રેશ થયું પ્લેન, સાંસદ સહિત 15 લોકોના મોત

કોલંબિયાના અધિકારીઓએ બુધવારથી ગુમ થયેલા બીચક્રાફ્ટ 1900 વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે.

કોલંબિયાના અધિકારીઓએ બુધવારથી ગુમ થયેલા બીચક્રાફ્ટ 1900 વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે. સ્થાનિક મીડિયા અને બચાવ ટીમો અનુસાર, દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. વિમાનમાં 13 મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા જેમાં કોલંબિયાના સાંસદ અને આગામી ચૂંટણીના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. વાસ્તવમાં કોલંબિયા અને વેનેઝુએલા વચ્ચેની સરહદ પાસે 15 લોકો સાથેનું કોમર્શિયલ જેટ ગાયબ થયું હતું. કોલંબિયાના ઉડ્ડયન અધિકારીઓ અને રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો રડાર સંપર્ક કૈટટુમ્બો વિસ્તારમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેના કારણે શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ફ્લાઇટ NSE 8849 બુધવારે સવારે 11:42 વાગ્યે કુકુટાથી ઉડાન ભરી હતી પરંતુ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા તેનો સંપર્ક તૂટી ગયો હતો. કાટમાળ  પર્વતીય પ્રદેશ કૈટટુમ્બોમાં મળી આવ્યો હતો. આ પ્રદેશ તેના ખરાબ હવામાન અને ટેકરીઓ માટે જાણીતો છે, જેણે શોધ કામગીરી માટે નોંધપાત્ર પડકારો ઉભા કર્યા હતા.

કોલંબિયાના નાગરિક ઉડ્ડયન એજન્સીના તપાસકર્તાઓ હવે ક્રેશનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે કાટમાળની તપાસ કરી રહ્યા છે. જોકે, ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી જાહેર કરવામાં આવી નથી.

કોલંબિયાના એરોસ્પેસ ફોર્સ અને સિવિલ એવિએશન ઓથોરિટીના અકસ્માત તપાસ નિર્દેશાલયે તાત્કાલિક શોધ અને બચાવ પ્રોટોકોલ એક્ટિવ કર્યા છે. પરિવારોને મદદ કરવા માટે એક ખાસ હેલ્પલાઇન નંબર (601) 919 3333 પણ જાહેર કરવામાં આવ્યો છે. હજુ સુધી વિમાનનો કોઈ પત્તો લાગ્યો નથી.                                                                                                                  

સંસદ સભ્ય અને ચૂંટણીના ઉમેદવાર પણ વિમાનમાં હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સાંસદ વિલ્મર કેરિલોએ કહ્યું, "અમને આ વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા. મારા સાથીદારો ડિયોજેનેસ ક્વિતેરો, કાર્લોસ સાલ્સેડો અને તેમની ટીમો મુસાફરી કરી રહી હતી." ડિયોજેનેસ કિંતેરો કોલંમ્બિયન ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સભ્ય હતા, જ્યારે કાર્લોસ સાલ્સેડો આગામી ચૂંટણીમાં ઉમેદવાર હતા.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget