શોધખોળ કરો

સાન્તા ક્લૉઝનો ડ્રેસ પહેરીને ડ્રગ ડીલરોને પકડવા માટે અડ્ડા પર પહોંચી પોલીસ, પછી શું થયુ, જાણો વિગતે

ખરેખરમાં પોલીસ ડ્રગ્સ સ્ક્વૉડના મેમ્બર રવિવારે લાલ, સફેદ અને લીલા રંગના કપડાંની નીચે બ્લેક જેકેટ પહેરીને એક અંડરકવર વેનમાં પહોંચ્યા અને સંદિગ્ધ ડીલરને પકડવા માટે એક ઘરમાં ઘૂસી ગયા હતા

લીમાઃ પેરુની પોલીસે ડ્રગ ડીલર્સને પકડવા માટે અનોખી રીત અજમાવી છે, પોલીસે ડ્રગ્સ સ્ક્વૉડના મેમ્બર્સે સાંન્તા ક્લૉઝના ડ્રેસ પહેર્યા અને લીમામાં એક ઘરમાં ઘૂસી ગયા, અહીંથી તેમને એક સંદિગ્ધ કોકીન ડીલરનો પકડી લીધો હતો. આ કાર્યવાહી પેરુ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનના ભાગ રૂપે કરી હતી. ખરેખરમાં પોલીસ ડ્રગ્સ સ્ક્વૉડના મેમ્બર રવિવારે લાલ, સફેદ અને લીલા રંગના કપડાંની નીચે બ્લેક જેકેટ પહેરીને એક અંડરકવર વેનમાં પહોંચ્યા અને સંદિગ્ધ ડીલરને પકડવા માટે એક ઘરમાં ઘૂસી ગયા હતા. લીમાના સાલ્વાડૉર જિલ્લામાં રેડના સમયે પોલીસના ફિલ્માવેલા ફૂટેજમાં એક સભ્ય કહી રહ્યો છે, અમે પોલીસ છીએ, અમે ગ્રીન સ્ક્વૉડ છીએ, આ એક ડ્રગ્સ વિરોધી ઓપરેશન છે.આ પછી તેને સંદિગ્ધને જમીન પર નીચે પાડી દીધો, અને તેને હાથકડી લગાવી દીધી. આવામાં ડ્રેસ-અપમા ડ્રગ્સ ડીલરોનો પકડવા માટે ખાસ રીતે દરોડા પાડવાની રણનીતિ પેરુ પોલીસની એક સામાન્ય રણનીતિ છે. આમાં તાજેતરમાં કેટલીક ખાસ સફળતાઓ મળી છે. સાન્તા ક્લૉઝનો ડ્રેસ પહેરીને ડ્રગ ડીલરોને પકડવા માટે અડ્ડા પર પહોંચી પોલીસ, પછી શું થયુ, જાણો વિગતે પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે, ધરપકડ કરાયેલા વ્યક્તિની એક સ્કૂલની પાસે તેના ઘરની બહાર ડ્રગ્સ વેચવાની વીડિયો ગ્રાફી કરવામાં આવી હતી. ઘરમાંથી પોલીસે સેંકડો નાની બેગોની સાથે એક મોટી બેગ મળી, જેમાં ડ્રગ્સ અને એક રિવૉલ્વર હતી. સાન્તા ક્લૉઝનો ડ્રેસ પહેરીને ડ્રગ ડીલરોને પકડવા માટે અડ્ડા પર પહોંચી પોલીસ, પછી શું થયુ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget