શોધખોળ કરો

રશિયાએ કોરોના વેક્સીનને આપ્યું ‘સ્પુતનિક’ નામ, 20 દેશો પાસેથી એક અબજ ડોઝ ઓર્ડરનો દાવો કર્યો

આ બધાથી અલગ પ્રથમ રસીનો દરજ્જો મેળવવાની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખતા રશિયાએ તેને સ્પુતનિક V નામ આપ્યું છે.

મોસ્કોઃ રશિયાએ કોરોના વાયરસ વિરૂદ્ધ પ્રથમ રસીનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. મંગળવારે 11 ઓગસ્ટના રોજ રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને તેની જાહેરાત કરતાં વિશ્વને પ્રથમ રસીને સુરક્ષિત અને પ્રભાવકારી ગણાવી છે. રશિયાએ આ રસીને ખૂબ જ ખાસ નામ આપ્યું છે. વિશ્વની પ્રથમ કોરોના વેક્સીનનો દરજ્જો મેળવનાર આ રસીનું નામ ‘સ્પુતનિક V’ (Sputnik V) રાખવામાં આવ્યું છે. આ નામ વિશ્વના પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ (સેટેલાઈટ)નું હતું, જેને રશિયાએ જ લોન્ચ કર્યું હતું. સૌથી પહેલા સેટેલાઈટ બાદ સૌથી પ્રથમ વેક્સીન કોરોના વાયરસ સંક્રમણનો સામનો કરી રહેલ સમગ્ર દુનિયા ઘણાં મહિનાથી આ રસીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રશિયાએ પ્રથમ રસી બનાવવાનો દાવો કરીને બધાને હેરાન કરી મૂક્યા છે. રશિયાની આ રસી પર સતત શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ બધાથી અલગ પ્રથમ રસીનો દરજ્જો મેળવવાની ઉપલબ્ધિને ધ્યાનમાં રાખતા રશિયાએ તેને સ્પુતનિક V નામ આપ્યું છે. આ નામ રશિયાના ઉપગ્રહઓ પર આધારિત છે. અંતરક્ષિમ વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ કરવાનો શ્રેય પણ રશિયાને જ જાય છે. 4 ઓક્ટોબર 1957ના રોજ રશિયાએ વિશ્વનું પ્રથમ સેટેલાઈટ અંતરિક્ષમાં સ્થાપિત કર્યું હતું. આ રસી પર ઉઠાવવામાં આવતા સવાલને લઈને રશિયાએ ટીકા કરી છે. રશિયાના વેક્સીન પ્રોજેક્ટને ફાઈનાન્સ કરનાર રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરિલ દિમિત્રિએવે રશિયન વેક્સીના દાવાને ફગાવી દેવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને મીડિયા અટેક ગણાવ્યા છે. દિમિત્રિયેવે સાથે જ દાવો કર્યો છે કે અત્યાર સુધી રશિયાને 20 દેશો તરફથી આ રસીના લગભગ એક અબજ ડોઝના ઓર્ડર મળી ચૂક્યા છે. તેમણે સાથે જ કહ્યું કે, રશિયા 5 અલગ અલગ દેશોમાં દર વર્ષે 50 કરોડ ડોઝ બનાવવા માટે તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: 'કોઈ સ્મૃતિ ઈરાનીને ખરાબ ન કહે', રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતાઓને આપી ચેતવણી

Arvind Kejriwal news: CM કેજરીવાલને ED કેસમાં મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

Weather Forecast: પહાડોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

Anant Radhika Wedding Live: આજે અનંત અંબાણી-રાધિકા લગ્નના બંધનમાં બંધાશે, જિયો વર્લ્ડ સેન્ટર મુંબઈમાં ભવ્ય આયોજન

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain |  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યોNepal Landslide|  નેપાળમાં ભૂસ્ખલનના કારણે ત્રિશૂલ નદીમાં બે બસ તણાઈ, 60 મુસાફરો હતા સવારArvind Kejariwal ED Case| ઈડી કેસને લઈને આજના સૌથી મોટા સમાચાર, કેજરીવાલને મળી મોટી રાહત;Watch VideoAhmedabad | સ્કુલના ACમાં થયો ધડાકાભેર બ્લાસ્ટ અને બાળકોએ કરી બુમાબુમ.. સંચાલકોએ વાત આ રીતે વાળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: 'કોઈ સ્મૃતિ ઈરાનીને ખરાબ ન કહે', રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતાઓને આપી ચેતવણી
Rahul Gandhi: 'કોઈ સ્મૃતિ ઈરાનીને ખરાબ ન કહે', રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતાઓને આપી ચેતવણી
Arvind Kejriwal news: CM કેજરીવાલને ED કેસમાં મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
Arvind Kejriwal news: CM કેજરીવાલને ED કેસમાં મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
Weather Forecast: પહાડોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Weather Forecast: પહાડોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદની ચેતવણી, આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Anant Radhika Wedding Live: આજે અનંત અંબાણી-રાધિકા લગ્નના બંધનમાં બંધાશે, જિયો વર્લ્ડ સેન્ટર મુંબઈમાં ભવ્ય આયોજન
Anant Radhika Wedding Live: આજે અનંત અંબાણી-રાધિકા લગ્નના બંધનમાં બંધાશે, જિયો વર્લ્ડ સેન્ટર મુંબઈમાં ભવ્ય આયોજન
Ahmedabad: શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો, સ્કૂલના ACમાં બ્લાસ્ટ થયાનો આરોપ

Team India Bowling Coach: સાઉથ આફ્રિકાના આ દિગ્ગજને બોલિંગ કોચ બનાવવા માંગે છે ગૌતમ ગંભીર

વેઇટિંગ ટિકિટ લઇને ટ્રેનમાં પ્રવાસ કરનારા થઇ જાવ સાવધાન, રેલવેએ બદલ્યો નિયમ

શું તમામ બીમારીને કવર કરે છે હેલ્થ ઇન્શ્યોરન્સ? જાણો તમારા ફાયદાની વાત

Embed widget