શોધખોળ કરો

Russia Ukraine War: રશિયાએ યુક્રેન હુમલાની મોટી કિંમત ચૂકવવી પડશે, જાણો US રાષ્ટ્રપતિ બાઇડેનના સંબોધનની 10 મોટી વાતો

Russia Ukraine War: યુક્રેશ-રશિયા વચ્ચે યુદ્ધનો આજે સાતમો દિવસ છે. આ દરમિયાન અમેરિકાનું આગામી પગલું શું હશે તેના પર વિશ્વની નજર ટકેલી છે.

Russia Ukraine War:  યુક્રેશ-રશિયા વચ્ચે યુદ્ધનો આજે સાતમો દિવસ છે.  આ દરમિયાન અમેરિકાનું આગામી પગલું શું હશે તેના પર વિશ્વની નજર ટકેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમનું પ્રથમ સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન કર્યું. જેમાં તેમણે રશિયાને લઈ મોટી વાત કરી.

બાઇડેનના સંબોધની 10 મોટી વાતો

  • બાઈડેને કહ્યું, રશિયાએ વિશ્વનો પાયો હલાવવાની કોશિશ કરી છે. રશિયાએ તેની કિંમત ચૂકવવી પડશે. અમે રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી રહ્યા છીએ. માત્ર અમેરિકા જ નહીં વિશ્વના ઘણા દેશો યુક્રેન સાથે ઉભા છે. આ સાથે તેમણે રશિયા માટે એરસ્પેસ બંધ કરી હોવાની જાહેરાત કરી હતી.
  • બાઇડેને ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે અમેરિકા રશિયા સાથે સીધા યુદ્ધમાં તેના સૈનિકો નહીં મોકલે. જો કે, યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે. બાઇડેને આ સમયગાળા દરમિયાન યુક્રેનને $100 મિલિયનની સહાયની જાહેરાત કરી અને  રશિયા માટે અમેરિકાની એરસ્પેસ પણ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી.
  • જો બાઇડેને કહ્યું આ યુદ્ધ લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીનું છે. પુતિને યુક્રેન પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. સરમુખત્યારોને હંમેશા કિંમત ચૂકવવી પડે છે. આજે રશિયન અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. અમે તેમના પર ઘણા નિયંત્રણો મૂક્યા છે.
  • અમે ઈતિહાસ જોયો છે જ્યારે સરમુખત્યારોને સજા નથી મળતી, તેઓ વધુ અરાજકતા ફેલાવે છે. અન્ય દેશો આનો ખર્ચ ઉઠાવે છે. આગળ જ્યારે આ સમયનો ઈતિહાસ લખાશે ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ હશે. આમાં પુતિનના કારણે રશિયાને નબળા અને અન્ય દેશોને મજબૂત ગણાવવામાં આવશે.  
  • સંસદમાં તેમના સ્ટેટ ઑફ ધ યુનિયનના સંબોધન દરમિયાન બાઇડેને કહ્યું પુતિન વિચારે છે કે યુક્રેન નબળું છે. તે યુરોપને વિભાજિત કરશે, પરંતુ અમે યુક્રેન સાથે ઊભા છીએ. અમે રશિયાને મનસ્વી થવા દઈશું નહીં. આપણે બધા એક છીએ.
  • અમે શું કરવા જઈ રહ્યા છીએ તેનો તેમને કોઈ ખ્યાલ નથી. અમે ઘણા નિયંત્રણો લાદ્યા છે. સમગ્ર યુરોપિયન યુનિયન એક છે. અમે યુક્રેનને સૈન્ય, આર્થિક અને માનવતાવાદી સહાય આપી રહ્યા છીએ. રશિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગે છે.
  • રાષ્ટ્રપતિએ કહ્યું વિદેશી સામાન પર નિર્ભર રહેવાના બદલે અમેરિકામાં જ સામાન બનાવવા પર ભાર આપવો જોઈએ. અર્થશાસ્ત્રી તેને આપણા અર્થતંત્રની ઉત્પાદક ક્ષમતામાં વૃદ્ધિ કહે છે.
  • અમે ટેસ્ટ ટૂ ટ્રીટ પહેલ શરૂ કરી રહ્યા છે. એટલે કે લોકો ફાર્મસીમાં પરીક્ષણ કરાવી શકશે અને જો તે સકારાત્મક હોય તો કોઈપણ ખર્ચ વગર એન્ટીવાયરલ દવા ત્યાંથી જ મેળવી શકશે.
  • અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કડક નજર રાખીશું. સોશિયલ મીડિયા કંપનીઓ પ્રાઈવેસી મજબૂત કરવામાં, બાળકોને ટાર્ગેટ કરતી જાહેરાત પર પ્રતિબંધ લગાવવા અને ટેકનોલોજી કંપનીમાં બાળકોના પ્રાઇવેટ ડેટા રોકવાની વાત કરીશું.
  • કોવિડ-19ને લઈ કહ્યું અમે માત્ર કોવિડ સાથે રહેવાનું નહીં સ્વીકારીએ. અન્ય બીમારીઓની જેમ વાયરસનો મુકાબલો કરવાનું શરૂ રાખીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget