શોધખોળ કરો

નવાઝ શરીફના સલાહકારે કહ્યું- મોદી છે ત્યાં સુધી ભારત સાથે સંબંધ નહિ સુધરે

નવી દિલ્લી: સર્જિકલ સ્ટ્રાઈક બાદ નવાઝ શરીફના સલાહકાર સરતાઝ અઝીઝે સંબંધ વધારે ખરાબ થાય તેવું નિવેદન આપ્યુ છે. પાકિસ્તાની ચેનલને આપેલા ઈંટર્વ્યૂમાં સરતાર અઝીઝે કહ્યપં છે કે પીએમ મોદી છે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સારા નહિ થઈ શકે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મોદી નામનો ડર નવાઝ કેંપ પર દેખાઈ રહ્યો છે. નવાઝ શરીફના વિદેશ સલાહકાર સરતાર અઝીઝે આ ડરને અવાજ આપ્યો છે. સરતાર અઝીઝે પીએમ મોદીનું નામ લઈને કહ્યું છે કે મોદી જ્યાં સુધી પીએમ પદે છે ત્યાં સુધી ભારત-પાકિસ્તાનના સંબંધો નહિ સુધરી શકે. Sartaj_Aziz_AFP_650-580x395 સરતાર અઝીઝે કહ્યું તેનો મતલબ એમ છે કે 2019 સુધી તે પીએમ મોદીનો મુકાબલો નહિ કરી શકે. કેમકે 2019 સુધી તો મોદી પીએમ રહેશે જ.
પીએમ મોદીનું નામ લઈને ભારત-પાકિસ્તાન સંબંધની ભવિષ્યવાણી કરનારા સરતાર અઝીઝનું આ નિવેદન ઈશારો છે કે પાકિસ્તાનમાં હવે મોદીનો ભય સત્તાધારીઓને ભારે પડી રહ્યો છે. નવાઝ શરીફ વિરોધી અને તહરીક-એ-ઈંસાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન પણ મોદીનું નામ લઈને નવાઝ શરીફ પર નિશાન સાધી રહ્યા છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતની વિરૂદ્ધ એક્તા દેખાડવા માટે પાકિસ્તાન સંસદની બેઠક થઈ તો વિપક્ષ નેતા ખુર્શીદ અહેમદે પણ નવાઝ શરીફનું જાહેરમાં અપમાન કર્યુ હતું. ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં ઘુસીને માર્યા હતા પણ નવાઝ શરીફની સરકાર શરમમાં આ સત્ય પણ સ્વીકારી શકી નહિ. પીએમ મોદીએ મિત્રતાનો હાથ આપ્યો ત્યારે શરીફે હાથ પકડ્યો હતો. 26 મે 2014એ મોદીએ શપથ સાથે મિત્રતાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ મિત્રતા માટે પગલું ભર્યુ અને નવાઝ સાથે આવ્યા હતા. પણ પાકિસ્તાન સેના, આઈએસઆઈએ આંખ લાલ કરી તો તેમણે પીઠમાં ખંજર માર્યુ હતું. હવે પાકિસ્તાનનો સત્તાધારી પક્ષ ભારત અને પાકિસ્તાનીઓ બંને તરફથી કફોડી હાલતમાં મૂકાઈ ગયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
US Iran Conflict: હોર્મુઝ પર તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો હુમલો, ડ્રોન પણ તોડી પાડ્યા
US Iran Conflict: હોર્મુઝ પર તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો હુમલો, ડ્રોન પણ તોડી પાડ્યા
ફ્રાન્સનો આ રૂંવાડા ઊભા કરી દેતો કેસ: 487 પુરુષો પાસે પીંખાઈ, પેશાબ પીવડાવ્યો... છતાં બળાત્કારીને આટલી ઓછી સજા કેમ?
ફ્રાન્સનો આ રૂંવાડા ઊભા કરી દેતો કેસ: 487 પુરુષો પાસે પીંખાઈ, પેશાબ પીવડાવ્યો... છતાં બળાત્કારીને આટલી ઓછી સજા કેમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
SIP Plan: શું SIPની તારીખ બદલવાથી મળે છે વધુ રિટર્ન? ક્યારે થાય છે સૌથી વધુ ફાયદો?
SIP Plan: શું SIPની તારીખ બદલવાથી મળે છે વધુ રિટર્ન? ક્યારે થાય છે સૌથી વધુ ફાયદો?
RR vs GT Qualifier 2: વરસાદના કારણે ધોવાઈ જાય રાજસ્થાન અને ગુજરાતની મેચ તો કોણ પહોંચશે ફાઈનલમાં? જાણો નિયમ
RR vs GT Qualifier 2: વરસાદના કારણે ધોવાઈ જાય રાજસ્થાન અને ગુજરાતની મેચ તો કોણ પહોંચશે ફાઈનલમાં? જાણો નિયમ
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Embed widget