શોધખોળ કરો

Shubhanshu Shukla : ધરતી પર 'શુભ' આગમન, દરિયામાં સફળતાપૂર્વક ઉતર્યું શુભાંશુ શુક્લાનું યાન 

15 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યે, એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પરત ફર્યા.

15 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યે, એક ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની 18 દિવસની મુલાકાત પછી પૃથ્વી પર પરત ફર્યા. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે એક્સિઓમ મિશન 4 (એક્સ-4) નો ભાગ હતી.

શુભાંશુ સ્પેસએક્સના ગ્રેસ અવકાશયાનમાં પાછા ફર્યા અને કેલિફોર્નિયાના કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા. ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ છે. 

શુભાંશુ શુક્લાને 25 જૂન 2025 ના રોજ ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યા હતા. 26 જૂનના રોજ તેઓ ISS સાથે જોડાયેલા હતા. આ સમય દરમિયાન તેમણે 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં સ્નાયુઓના નુકશાન, માનસિક સ્વાસ્થ્ય અને અવકાશમાં પાક ઉગાડવા પર સંશોધનનો સમાવેશ થતો હતો.

14 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સાંજે 4:45 વાગ્યે, ગ્રેસ અવકાશયાન ISS થી અલગ થઈ ગયું. તે પૃથ્વી તરફ આગળ વધ્યું. ઉતરાણ કરતા પહેલા, ગ્રેસ અવકાશયાન ઘણા તબક્કાઓમાંથી પસાર થયું.

ભારતના પુત્ર શુભાંશુ શુક્લા 20 દિવસ અવકાશમાં અને 18 દિવસ અવકાશ મથક પર વિતાવ્યા બાદ આજે સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. શુભાંશુ શુક્લા અને અન્ય ક્રૂ સભ્યોને લઈને ડ્રેગન અવકાશયાન કેપ્સ્યુલ કેલિફોર્નિયાના સમુદ્રમાં ઉતર્યું. શુભાંશુ શુક્લાનું અવકાશયાન સોમવારે સાંજે લગભગ 4.45 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અનડોક થયું હતું. 

શુભાંશુના માતાપિતા ભાવુક થયા

શુભાંશુ શુક્લાનું અવકાશયાન પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતર્યું. અવકાશયાનનું પ્રશાંત મહાસાગરમાં સફળ સ્પ્લેશડાઉન થયું. અવકાશયાન સમુદ્રમાં ઉતરતાની સાથે જ આખો દેશ ખુશીથી ઝુમી ઉઠ્યો હતો.  આ સાથે શુભાંશુ શુક્લાએ ઇતિહાસ રચ્યો. અવકાશયાન શુભાંશુ શુક્લા અને અન્ય ક્રૂ સભ્યો સાથે સમુદ્રમાં ઉતરતાની સાથે જ દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું. શુભાંશુના માતાપિતા ભાવુક થયા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget