શોધખોળ કરો

15 વર્ષની દીકરીને પાર્કિંગમાં લઈ જઈ પિતા કરવા લાગ્યો સેક્સ અને પછી......

આ ઘટના 25 જાન્યુઆરીની છે. સ્કૂલેથી દિકરીને ઘરે લઇ જવાના બદલે ઓરમાન પિતા તેને લઇને એક બહુમાળી ઇમારતના કાર પાર્કિંગમાં પહોચી ગયો.

નવી દિલ્હીઃ એક સાવકા પિતાએ 15 વર્ષની દીકરી સાથે કાર પાર્કિંગમાં જાતીય સંબંધ બાંધ્યા. સિંગાપુરના રહેવાસી 41 વર્ષના પિતાએ  કોર્ટમાં પોાતનો ગુનો સ્વીકારો લીધો છે. યુવતીએ પિતાને સ્કૂલથી લઈ જવા માટે કહ્યું હતું જેથી તે ઘરે જઈને આરામ કરી શકે અને બીજી એક્ટિવિટીમાં ભાગ લેવા માટે ફરી સ્કૂલ આવી શકે. આ ઘટના 25 જાન્યુઆરીની છે. સ્કૂલેથી દિકરીને ઘરે લઇ જવાના બદલે ઓરમાન પિતા તેને લઇને એક બહુમાળી ઇમારતના કાર પાર્કિંગમાં પહોચી ગયો. આ દરમિયાન તેણે દિકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા. ત્યારે જ પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા. શરૂઆતની પૂછપરછ દરમિયાન આરોપી પિતાએ સંબંધ બનાવ્યો હોવાની વાતથી ઇનકાર કરી દીધો. જો કે પછીથી પૂછપરછ બાદ બંનેએ સંબંધ બાંધ્યા હોવાની વાત સ્વીકારી લીધી. કોર્ટમાં 11 નવેમ્બરના રોજ પિતાએ સગીરા સાથે સેક્સ માણ્યુ હોવાનો ગુનો સ્વીકારી લીધો. કોર્ટમાં વકીલે આરોપી પિતાને 3 વર્ષની સજા ફટકારવાની માગ કરી છે. જો કે સ્થાનિક કાયદામાં સગીર સાથે સંબંધ બાંધવા પર 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. જણાવી દઇએ કે સગીરાની માએ આરોપી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં અને બંને એક વર્ષથી વધુ સમય સુધી સાથે રહ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
એન્ડી બર્નહામ બનશે બ્રિટનના નવા પ્રધાનમંત્રી, તેઓ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા 
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
UNSCની અસ્થાયી સભ્યતા માટે ભારતને ચીનનો મળશે સાથ? દાવેદારીને સંદર્ભે આપ્યું મોટુ નિવેદન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
Iran US Clash: ઈરાન પર સતત છઠ્ઠા દિવસે અમેરિકાનો હુમલો, રેલવે બ્રિજ, એરપોર્ટને બનાવ્યા નિશાન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget