શોધખોળ કરો

અંતરિક્ષમાં 9 મહિના ફસાયેલી સુનિતાએ સ્પેસમાં કર્યો આ મહત્વના કામ અને , 900 કલાકનું આ વિશષ પર સંશોધન કર્યું પૂર્ણ

Sunita Williams:  સુનિતા વિલિયમ્સ નવ મહિનાથી ઉપરના સમય સુધી અંતરિક્ષમાં ફસાયેલી રહી, તેમણે બુધવારે (19 માર્ચ) સવારે 3.27 વાગ્યે સફળ લેન્ડિંગ કર્યું, આ સમય દરમિયાનો અનુભવો તેમણે નાસાને શેર કર્યા છે

Sunita Williams: નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાંથી બુધવારે (19 માર્ચ) સવારે 3.27 વાગ્યે પરત ફર્યા હતા. નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ તેમની સાથે આવ્યા હતા. આ ચારેય જણ અમેરિકાના ફ્લોરિડા નજીક દરિયામાં ઉતર્યા હતા. નાસા અને સ્પેસએક્સની ટીમે તેમને ત્યાંથી બહાર કાઢ્યા. સુનીતા અને બૂચ લગભગ 9 મહિના સુધી વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહ્યા, આ સમયગાળા દરમિયાન તેઓએ ત્યાં શું કર્યું એ નાસાને જણાવ્યું હતું.

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર 5 જૂન, 2024 ના રોજ ISS પર પહોંચ્યા. તેમની યાત્રા માત્ર 8 દિવસની હતી, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને નવ મહિના સુધી ત્યાં રોકાવું પડ્યું. જોકે, આ મિશન દરમિયાન સુનીતા વિલિયમ્સ અલગ-અલગ કામોમાં વ્યસ્ત રહી હતી.

સુનિતા વિલિયમ્સે ISSની સફાઈ કરી

અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની સંભાળ અને સફાઈમાં પોતાની ભૂમિકા ભજવી હતી. આ સ્ટેશન સતત મેઇન્ટેન્સની જરૂર હતી.. એવું કહેવાય છે કે આ સ્ટેશનનો વિસ્તાર લગભગ ફૂટબોલ મેદાન જેટલો છે. તેણે જૂના ડિવાઇસ પણ બદલ્યાં અને કેટલાક એક્સપરિમેન્ટ પણ કર્યાં.                                                                                           

સંશોધનના 900 કલાક, 150 પ્રયોગો

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 286 દિવસ રહીને સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે 900 કલાકનું રિસર્ચ પૂરું કર્યું. આ સમયગાળા દરમિયાન તેમણે લગભગ 150 પ્રયોગો કર્યા. સુનીતા વિલિયમ્સ અવકાશમાં આટલો સમય વિતાવનાર વિશ્વની પ્રથમ મહિલા બની છે. નાસાએ એ પણ જણાવ્યું કે સુનીતાએ સ્પેસ સ્ટેશનની બહાર 62 કલાક, 9 મિનિટ એટલે કે 9 વખત સ્પેસવોક પણ કર્યું.

 

તમે કયા સંશોધન પર કામ કર્યું?

સુનિતા વિલિયમ્સે ISS પર ઘણા મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. આ સંશોધનોમાં ગુરુત્વાકર્ષણ,  ફ્યૂલ સેલ્સ, રિએક્ટર્સ યોન્યૂટ્રિએલન્ટસ પ્રોજેક્ટ, બેકટેરિયાનો સાયન્ટિક ઉપયોગ  સામેલ  છે. તેમના દ્વારા કરવામાં આવેલ બાયોન્યુટ્રિઅન્ટ સંશોધન અવકાશયાત્રીઓ માટે ઉપયોગી સાબિત થશે કારણ કે તે અવકાશમાં પ્રવાસીઓને તાજા પોષક તત્વો પ્રદાન કરવામાં મદદ મળી  શકે છે.

ટોપ સ્ટોરી

અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
નવા ટેરિફનો ખતરોઃ ભારત પર 25 ટકા તો ચીન પર 40 ટકા ચાર્જનો ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
ઈજિપ્તમાં ભયાનક દુર્ઘટના! તેલ ટેન્કર પલટતાં લાગી આગ, 31નાં મોત
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી
અમેરિકાની જાસૂસી એજન્સી CIA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ડેટાબેસમાં કરી ઘૂસણખોરી

વિડિઓઝ

અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
Power Bank Tips: આ પાવર બેન્ક થાય છે સૌથી ઝડપથી ચાર્જ , જાણો ફાયદાની વાત
Power Bank Tips: આ પાવર બેન્ક થાય છે સૌથી ઝડપથી ચાર્જ , જાણો ફાયદાની વાત
Embed widget