શોધખોળ કરો
Advertisement
સર્જિકલ સ્ટ્રાઈક બાદ આવ્યો ‘તૌબા-તૌબા’ રિપોર્ટરનો નવો વીડિયો, થયો વાયરલ
નવી દિલ્હીઃ હાલમાં જ ભારતના આર્થિક પ્રતિબંધોને કારણે પાકિસ્તાનમાં ટામેટાની ભારી અછતને લઈને પાકિસ્તાનના એક પત્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં પાકિસ્તાની પત્રકાર ભારતને ધમકી આપાત ઘણી વખત તૌબા-તૌબા કરી રહ્યા હતા. પત્રકારનું નામ કૈસર ખોખર છે. આ વીડિયો આવ્યા બાદ લોકોએ ખૂબ મજા લીધી. તમે પણ વીડિયો જુઓ....
હવે જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પને નિશાન બનાવ્યા તો ફરીથી કૈસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને આ નવા વીડિયોમાં ફરીથી કૈસર તૌબા-તૌબા કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. અનેક ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલ્સ પર આ વીડિયો જોવા મળ્યો છે. કૈસર ખોખર પાકિસ્તાનની 24 ન્યૂઝી એચડીના એક સીનિયર રિપોર્ટર છે. જુઓ રિપોર્ટરનો નવો વીડિયો....."Tamatar ka jawab atom bomb se de gay." So much trash on our tv channels #TaubaTaubapic.twitter.com/2myeGCvECw
— Naila Inayat नायला इनायत (@nailainayat) February 23, 2019
#TaubaTauba see the fake news India media is propagating about surgical strike inside Pakistan pic.twitter.com/6sxJ5f1VTv
— 24 News HD (@24NewsHD) February 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement