શોધખોળ કરો

Elon Musk News: એલન મસ્કે બતાવ્યું રૂપાળું સપનું, 54 મિનીટમાં પહોંચાડી દેશે ન્યૂયોર્કથી લંડન

Elon Musk News: ડેઇલી લાઉડ નામના યૂઝર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પૉસ્ટ કરવામાં આવી હતી

Elon Musk News: ટેસ્લાના ચીફ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. એલન મસ્કએ પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બૉરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયૉર્ક શહેર સાથે જોડવા માટે દરિયાની નીચે એક ટનલ બનાવશે, જે એક કલાકથી પણ ઓછો સમય લેશે.

ડેઇલી લાઉડ નામના યૂઝર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પૉસ્ટ કરવામાં આવી હતી. આ પૉસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ન્યૂયોર્ક સિટીને લંડનથી જોડવા માટે 20 ટ્રિલિયન ડૉલરના ખર્ચે એક ટનલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે ન્યૂયૉર્ક સિટીથી લંડન માત્ર 54 મિનિટમાં એક કલાકથી પણ ઓછા સમયમાં લેશે. આ પૉસ્ટનો જવાબ આપતા, એલન મસ્કે લખ્યું કે તેમની ધ બૉરિંગ કંપની આ ટનલ 20 ટ્રિલિયન ડૉલર કરતાં 1000 ગણી ઓછી કિંમતે બનાવી શકે છે.

એલન મસ્કનો આ પ્રસ્તાવ હાઇપરલૂપ ટેક્નોલોજી પર આધારિત છે, જેને ભવિષ્યના પરિવહન તરીકે જોવામાં આવી રહી છે. તેમાં વેક્યૂમ-સીલ્ડ ટનલ હશે જેમાં તે 3,000 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરી શકશે. 2013 થી, એલન મસ્ક એવા લોકોમાં સામેલ છે જેઓ મુસાફરી માટે વેક્યૂમ ટ્યુબ ટેક્નોલોજીના સૌથી મોટા હિમાયતી રહ્યા છે.

હકીકતમાં, બ્રિટનને અમેરિકા સાથે જોડતી ટ્રાન્સએટલાન્ટિક ટનલ એટલે કે હાઇપરસૉનિક અન્ડરવૉટર ટનલ બનાવવા અંગે અમેરિકામાં લાંબી ચર્ચા ચાલી રહી છે, જેમાં તે 3,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. પરંતુ લંડન અને ન્યૂયૉર્કને જોડતી ટ્રાન્સ-એટલાન્ટિક ટ્રેનનું સ્વપ્ન સાકાર કરવા માટે 20 ટ્રિલિયન ડૉલર ખર્ચવા પડશે. જોકે, એલન મસ્ક દાવો કરી રહ્યા છે કે તેમની કંપની ધ બૉરિંગ કંપની આ કામ $20 ટ્રિલિયન કરતાં 1000 ગણા ઓછા ખર્ચે પૂર્ણ કરી શકે છે.

હાલમાં ન્યૂયોર્ક સિટીથી લંડન સુધી હવાઈ મુસાફરીમાં 8 કલાકનો સમય લાગે છે. ન્યૂયૉર્ક સિટી અને લંડન વચ્ચેનું અંતર 3000 માઈલ અથવા 4800 કિલોમીટર છે. પરંપરાગત ટેક્નોલોજી પર ચાલતી અંડરસી ટ્રેનોના બાંધકામ ખર્ચને યોગ્ય ઠેરવવો પણ મુશ્કેલ હશે. કારણ કે તેને બનાવવામાં ઘણા વર્ષો લાગશે. પરંતુ એલન મસ્કનું માનવું છે કે વેક્યૂમ ટ્યુબ ટેક્નોલોજીથી આ શક્ય છે અને તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ પણ વાંચો

Elon Musk: એલન મસ્કે રચી દીધો ઇતિહાસ, સંપતિ થઇ 447 બિલિયન ડૉલર, આજુબાજુમાં પણ નથી અદાણી-અંબાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ
Embed widget