ઐતિહાસિક સ્થળની મુલાકાતે ગયેલુ કપલ એકાંત જોઇને ત્યાં જ માણવા લાગ્યુ શરીર સુખ, લોકો જોઇ ગયા ને પછી.........
કપલની ધરપકડ (Couple Arrested) કરાઇ, કેમ કે આ લોકો થાઇલેન્ડના ઐતિહાસિક સ્મારક પર શરીર સુખ માણી રહ્યાં હતા.
Couple Arrested due to Obscenity In Thailand: થાઇલેન્ડ (Thailand)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કપલને પલ્બિક પ્લેસ પર શરીર સુખ માણવુ ભારે પડી ગયુ છે. રિપોર્ટ પ્રમાણે અહીં કપલ ઐતિહાસિક સ્થળની મુલાકાતે આવ્યુ હતુ, પરંતુ એકાંત જોઇને રોમાન્ટિક થઇ ગયા ને શરીર સુખ માણવા લાગ્યા હતા, જોકે, બાદમાં પોલીસે આ કપલ પર કાર્યવાહી કરી હતી.
કપલની ધરપકડ (Couple Arrested) કરાઇ, કેમ કે આ લોકો થાઇલેન્ડના ઐતિહાસિક સ્મારક પર શરીર સુખ માણી રહ્યાં હતા. જોકે વાત એમ છે કે, જ્યારે આ કપલ અહીં આવ્યુ તો તે રોમેન્ટિક થઇ ગયુ અને બન્ને એકાંત જોઇને શરીર સુખ માણવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાકો લોકોએ કપલને આ નગ્ન હાલતમાં જોઇ લીધા હતા, અને તેનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો બનાવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઇને કપલને પકડી લીધુ હતુ.
એક રિપોર્ટ અનુસાર, આ ઘટના થાઇલેન્ડ ચિયાંગ માઇ (Chiang Mai) પ્રાંતની છે. આ કપલ એક ઐતિહાસિક સ્થળ (Historic Place of Thailand) પર શરીર સુખ માણી રહ્યું હતુ ત્યારે કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો, અને બાદમાં તેને વાયરલ (Viral Video) કરી દીધો હતો. આ પછી 22 ઓક્ટોબર 2021એ આ વીડિયો પોલીસની નજરમાં આવ્યો, અને પોલીસે કપલની શોધખોળ કરીને પકડી લીધુ હતુ.
ધરપકડ કરાયેલા કપલમાં મહિલાનુ નામ સિરીરાની છે અને તે 42 વર્ષની છે, જ્યારે પ્રેમીનુ નામ ચાલરમ છે, અને તે 48 વર્ષનો છે. પુછપરછમાં બન્નેએ ઐતિહાસિક સ્થળ પર શરીર સુખ માણવાની વાત કબુલી લીધી છે. આની સાથે જ તેને પોલીસને એ પણ બતાવ્યુ છે કે તેને પબ્લિક પ્લેસ (Public Place) પર તેમની શરીર સુખ માણવાની કોઇ યોજના ન હતી.
ચાલરમે આ ઘટના પર કહ્યું- આ બધુ અચાનક થઇ ગયુ, અમારો ઇરાદો કોઇ ઐતિહાસિક સ્થળ પર ખરાબ કામ કરવાનો બિલકુલ ન હતો. હું અમારી આ કરતૂત માટે ચિયાંગ માઇના લોકો સાથે વિના શરતે માફી માંગુ છુ, અને વાયદો કરી છું કે ફરીથી ક્યારેય આવુ નહીં કરુ. મામલામાં પોલીસે કહ્યું કે આ કપલ અલગ અલગ શહેરોના છે. પુછપરછમાં બન્નેએ ગુનો કબુલી લીધો છે, અને આ વાત પર માફી પમ માંગી લીધી છે. આવી ઘટના ફરીથી ના થાય તે માટે પોલીસનુ હવે સુમસામ એકાંત વાળા સ્થળો પર વધુ પેટ્રૉલિંગ રહેશે.