શોધખોળ કરો

થાઇલેન્ડના 66 વર્ષના રાજાએ પોતાની મહિલા બૉડીગાર્ડ સાથે કર્યા ચોથા લગ્ન, જાણો વિગતે

રાજા વાજીરાલોંગ્કોર્નના પિતા રાજા ભૂમિબોલ અદુલયાદેજનું મોત વર્ષ 2016માં થયુ હતુ. પિતાના મૃત્યુ બાદ વાજીરાલોંગ્કોર્નને રાજા બનાવવામાં આવ્યા હતા. તેમના પિતાએ 70 વર્ષ સુધી ગાદી સંભાળી

બેંગકૉકઃ થાઇલેન્ડના રાજા વાજીરાલોંગ્કોર્નએ ચોંકાવનારુ પગલુ ભર્યુ છે. તેમને એક મહિલા બૉડીગાર્ડ સાથે લગ્ન કરી લીધા છે. તેમના આ પગલાની ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે. રાજા વાજીરાલોંગ્કોર્નએ પોતાની પર્સનલ બૉડીગાર્ડ્સના ડિેપ્યૂટી કમાન્ડર સાથે કરી લીધા છે. આના વિશે બુધવારે રાજઘરાના તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ હતુ. લગ્ન બાદ પત્ની સુથિદાને રાનીની ઉપાધિ આપવામાં આવી હતી. રાજા 66 વર્ષના છે અને તેમને ચોથીવાર લગ્ન કર્યા છે. રાજા વાજીરાલોંગ્કોર્નના પિતા રાજા ભૂમિબોલ અદુલયાદેજનું મોત વર્ષ 2016માં થયુ હતુ. પિતાના મૃત્યુ બાદ વાજીરાલોંગ્કોર્નને રાજા બનાવવામાં આવ્યા હતા. તેમના પિતાએ 70 વર્ષ સુધી ગાદી સંભાળી. રાજા વાજીરાલોંગ્કોર્નને લિટલ કિંગ રામા X (title King Rama X) નામથી પણ ઓળખવામાં આવે છે. થાઇલેન્ડના 66 વર્ષના રાજાએ પોતાની મહિલા બૉડીગાર્ડ સાથે કર્યા ચોથા લગ્ન, જાણો વિગતે બન્નેના લગ્ન બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના રીતરિવાજ પ્રમાણે થયા હતા. વર્ષ 2014માં રાજા વાજીરાલોંગ્કોર્નએ સુથિદાને બૉડીગાર્ડ યૂનિટમાં ડેપ્યૂટી કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ પહેલા સુથિદા થાઇ એરવેમાં ફ્લાઇટ એટેન્ડન્ટ હતી. થાઇલેન્ડના 66 વર્ષના રાજાએ પોતાની મહિલા બૉડીગાર્ડ સાથે કર્યા ચોથા લગ્ન, જાણો વિગતે આ પહેલા રાજા વાજીરાલોંગ્કોર્ન ત્રણ લગ્ન કરી ચૂક્યા છે. માહિતી અનુસાર બધી પત્નીઓ સાથે તલાક થઇ ચૂકી છે. આ તેમની ચોથી પત્ની છે. થાઇલેન્ડના 66 વર્ષના રાજાએ પોતાની મહિલા બૉડીગાર્ડ સાથે કર્યા ચોથા લગ્ન, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget