શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

UAEમાં પ્રથમ BAPS હિંદુ મંદિર અંગેના કાર્યક્રમમાં ગુજરાતના કયા જાણીતા બિઝનેસમેને હાજરી આપી, જાણો વિગત

અબુધામીમાં બીએપીએસના મંદિરની શિલાન્યાસ વિધિ 20 એપ્રિલના રોજ મંહતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે. તે પહેલાં અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ દ્વારા રવિવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બી.આર.શેટ્ટી, યુસુફ અલી જેવા 60થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

દુબઈ: અબુધામીમાં બીએપીએસના મંદિરની શિલાન્યાસ વિધિ 20 એપ્રિલના રોજ મંહતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવશે. તે પહેલાં અબુધાબીના મિનિસ્ટર ઓફ ટોલરન્સ દ્વારા રવિવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, બી.આર.શેટ્ટી, યુસુફ અલી જેવા 60થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. UAEમાં પ્રથમ BAPS હિંદુ મંદિર અંગેના કાર્યક્રમમાં ગુજરાતના કયા જાણીતા બિઝનેસમેને હાજરી આપી, જાણો વિગત આ કાર્યક્રમમાં બાપ્સ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે અબુધાબીમાં બની રહેલા હિંદુ મંદિરની વિગતો પ્રસ્તુત કરી હતી. જેમાં મંદિર નિર્માણની જાહેરાતથી લઈને તે અંગેનો ઈતિહાસ અને ભવિષ્યની ચર્ચા-વિચારણા કરી હતી. UAEમાં પ્રથમ BAPS હિંદુ મંદિર અંગેના કાર્યક્રમમાં ગુજરાતના કયા જાણીતા બિઝનેસમેને હાજરી આપી, જાણો વિગત ઉલ્લેખનીય છે કે UAE(યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબી ખાતે પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ધ BAPS હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ મહંતસ્વામી મહારાજ 18થી 29 એપ્રિલ દરમિયાન ખાતમુહૂર્ત-શિલાન્યાસ વિધિ માટે સૌપ્રથમ વખત UAE આવી રહ્યા છે. UAEમાં પ્રથમ BAPS હિંદુ મંદિર અંગેના કાર્યક્રમમાં ગુજરાતના કયા જાણીતા બિઝનેસમેને હાજરી આપી, જાણો વિગત જે અંતર્ગત 20મી એપ્રિલના રોજ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે પરંપરાગત શૈલીના પ્રથમ BAPS હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ અબુ મુરૈખા ખાતે યોજાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ  વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Fengal Cyclone: વાવાઝોડુ ફેંગલને લઇને IMDનું એલર્ટ, આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા

India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

Embed widget