શોધખોળ કરો

Airspace Breach:ટ્રમ્પની સુરક્ષામાં સેંઘ, અમેરિકી રાષ્ટ્રપતિના રિસોર્ટ ઉપરથી પસાર થયા 3 એરક્રાફ્ટ

Airspace Breach: ગયા મહિને અમેરિકાના ફ્લોરિડામાં રાષ્ટ્રપતિના રિસોર્ટ ઉપરથી ત્રણ નાગરિક વિમાનો પસાર થયા હતા. આ પછી F-16 ફાઈટર જેટને ત્યાં તૈનાત કરવામાં આવ્યું હતું.

Airspace Breach: અમેરિકામાં એરસ્પેસ ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. ગયા મહિને ત્રણ વિમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફ્લોરિડા રિસોર્ટ ઉપરથી પસાર થયા હતા. આ પછી F-16 ફાઈટર જેટને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ ફાઈટર જેટ વિમાનોને એરસ્પેસની બહાર લઈ જવા માટે ફ્લેરનો ઉપયોગ કરતા હતા.

 'પામ બીચ પોસ્ટ' અનુસાર, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં માર-એ-લાગો રિસોર્ટની મુલાકાત લીધી હતી, ત્યારે તેમની મુલાકાત દરમિયાન શહેરની ઉપરની હવાઈ ક્ષેત્રનું ત્રણ વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બે ઉલ્લંઘન 15 ફેબ્રુઆરીએ અને એક ઉલ્લંઘન 17 ફેબ્રુઆરી, રાષ્ટ્રપતિ દિવસના રોજ થયું હતું.

 ફ્લોરિડાના પામ બીચ પર સવારે 11:05, બપોરે 12:10 અને બપોરે 12:50 વાગ્યે એરસ્પેસ ઉલ્લંઘન થયું હતું. અહીં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો માર-એ-લાગો રિસોર્ટ છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ ત્રણેય વિમાન નાગરિક વિમાન હતા. બેક ટુ બેક એરક્રાફ્ટ પસાર થયા પછી, નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ પ્રતિબંધિત એરસ્પેસમાં F-16 ફાઇટર પ્લેન તૈનાત કરવા પડ્યા.

 અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, ફાઇટર પ્લેન નાગરિક વિમાનોને પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રની બહાર જવા દબાણ કરવા માટે જ્વાળાઓનો ઉપયોગ કરે છે. આ વિમાનો પામ બીચ એરસ્પેસમાં શા માટે પ્રવેશ્યા તે હજુ સ્પષ્ટ નથી. જો કે, આ સામાન્ય ઘટના પણ હોઈ શકે છે કારણ કે તાજેતરના અઠવાડિયામાં આવી અન્ય ઘટનાઓ બની છે.                                               

ફ્લેયર્સનો ઉપયોગ કેમ?

નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) અનુસાર, આવા એરસ્પેસ ઉલ્લંઘનમાં ફ્લેરનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે જમીન પરના લોકો માટે કોઈ ખતરો નથી. આ ઝડપથી અને સંપૂર્ણ રીતે બળી જાય છે અને ઉલ્લંઘન ક પાયલોટને એરસ્પેસ છોડવાનો સંકેત પણ આપે છે.

આ પણ વાંચો 

જ્યારે જેલેસ્કીને પૂછવામાં આવ્યું કે, સૂટ કેમ નથી પહેરતા, આપની પાસે છે કે નહિ? મળ્યો આવો જવાબ, જુઓ વીડિયો

Trump Zelensky Meeting: 'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પે ઝેલેન્સકીને આપી ધમકી, રશિયા-યુક્રેન કરાર પર ગરમાગરમી

Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget