શોધખોળ કરો
Advertisement
US ના બે પ્રમુખ અખબારે કહ્યું ટ્રંપ રાષ્ટ્રપતિ ન બનવા જોઈએ
વોશિંગટન: અમેરિકાના બે પ્રભાવશાળી છાપાએ પોતાના સંપાદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ પદની ચુટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપતિ ન બનવા જોઈએ, કારણ કે ટ્રંપ આ પદ માટે લાયક નથી.
ધ વૉશિંગટન પોસ્ટ અને ધ ન્યૂયૉર્ક ટાઈમ્સના સંપાદકીય બોર્ડે મજબૂતાઈથી વાત સામે રાખી કે ટ્રંપ આ દેશના રાષ્ટ્રપતિ ન બનવા જોઈએ. સંપાદકોએ એવા સમયે આ વાત સામે રાખી જ્યારે હોફસ્ટ્રા યુનિવર્સિટીમાં પ્રથમ પ્રેસીડેન્સીયલ ડિબેટ યોજાનાર છે.
ટ્રંપની પ્રચાર સમિતીએ હિલેરીના સર્મથન કરવા બદલ ન્યૂયૉર્ક ટાઈમ્સની આલોચના કરી હતી. એક દિવસ પહેલા જ ન્યૂયૉર્ક ટાઈમ્સે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે હિલેરીનું સર્મથન કર્યું હતું.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી 8 નવેમ્બરે થશે. તાજા સર્વેક્ષણમાં હિલેરી અને ટ્રંપ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement