શોધખોળ કરો

બ્રિટનની કોર્ટે તિહાડ જેલને બતાવી સુરક્ષિત, વિજય માલ્યાના પ્રત્યાર્પણ થશે સરળ

નવી દિલ્હીઃ ક્રિકેટ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં બ્રિટનની એક અદાલતે તિહાડ જેલને સુરક્ષિત પરિસર જાહેર કરી હતી. બ્રિટનની આ કોર્ટનો ચુકાદો બેન્કોના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે, તિહાડ જેલ સુરક્ષિત છે અને તેમાં સંજીવ ચાવલાનું પ્રત્યાર્પણ કરી શકાય છે. લંડન હાઇકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે શુક્રવારે પોતાના ચુકાદામાં કહ્યું કે, તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલાને કોઇ ખતરો નથી. સંજીવ ચાવલા પર ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચોની ફિક્સિંગ કરવાનો આરોપ છે. આ હેન્સી ક્રોન્યે મેચ ફિક્સિંગનો મામલો છે જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અઝહરુદ્દીન પર પણ આરોપ લાગ્યા હતા. ભારત તરફથી ચાવલાની સારવારનો વિશ્વાસ અપાવ્યા બાદ લંડન હાઇકોર્ટે આ વાત કહી હતી. લંડન કોર્ટના ચુકાદાની અસર વિજય માલ્યા કેસ પર પણ થઇ શકે છે. તેનું કારણ એ છે કે માલ્યા ભારતીય જેલો અસુરક્ષિત છે તેવું બહાનું બતાવતો રહ્યો છે એવામાં બ્રિટિશ કોર્ટનો આ ચુકાદો તેના પ્રત્યાર્પણનો રસ્તો સરળ બનાવી શકે છે. આ મામલામાં નવા ચુકાદા માટે કેસ વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેશને ટ્રાન્સફર કરાશે. બ્રિટનના વિદેશ મંત્રી ચાલવાના પ્રત્યાર્પણના સંબંધમાં અંતિમ નિર્ણય લેશે. આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાય છે. એટલું જ નહી ત્યારબાદ લંડનની સુપ્રીમ કોર્ટમાં પણ આ ચુકાદાને પડકારી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget