શોધખોળ કરો

ટ્રમ્પ સાથે શારીરિક સંબંધો ધરાવતી આ સિંગરે ટ્રમ્પના પરિવારમાં કોણ લેસ્બિયન હોવાનો કર્યો ધડાકો ?

22 ઓક્ટોબરે ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ડિબેટ પહેલા ગાયક Aubrey O'Dayએ મોટો ધડાકો કર્યો હતો. Aubrey O'Dayએ ટ્રંપ પરિવાર વિશે અનેક ખુલાસા કર્યા હતા જેમાં ટ્રંપના દીકરા જુનિયર ટ્રંપ વિશે પણ ખુલાસો કર્યો હતો.

વોશિંગ્ટનઃ  અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે. ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર જો બાઈડેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાજી મારી લીધી છે. પીએમ મોદીએ પણ પોતાના ટ્વીટર હેન્ડલથી નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનને જીતની શુભેચ્છા પાઠવ્યા છે અને ભારત- અમેરિકાના સંબંધોને નવી મજબૂતી આપવાની વાત કરી છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે છેતરપિંડીનો આરોપ લગાવતા પોતાની જીતનો દાવો કર્યો છે. ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે નિરિક્ષકોને કાઉન્ટિંગ રુમમાં ઘૂસવાની પરવાનગી નથી આપવામાં આવી. મને 7 કરોડ 10 લાખ કાયદેસરના વોટ મળ્યા છે. આ ચૂંટણી મે જીતી છે સૌથી ખરાબ વાત એ થઈ કે નિરિક્ષકોને કાઉન્ટિંગ રુમમાં પરવાનગી નહોંતી આપવામાં આવી. આવું પહેલા ક્યારેય નથી થયું. મોટી સંખ્યામાં મેલ ઈન બેલેટ્સને લોકો સુધી પહોંચાડમાં આવ્યું જ્યારે તેમણે એ નહોંતું માંગ્યું. જોકે ટ્રંપની દીકરી ઇવાંકા અને જમાઈ ટ્રમ્પને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાર સ્વીકારી લેવી જોઈએ. જોકે આ પહેલા ટ્રમ્પ અને બાઇડનની ડિડેટ દરમિયાન ઇવાંકા પર અનેક આરોપો લાગ્યા હતા જેમાં સૌથી મોટો આરોપ હતો કે તે લેસ્બિયન છે. ટ્રમ્પ સાથે શારીરિક સંબંધો ધરાવતી આ સિંગરે ટ્રમ્પના પરિવારમાં કોણ લેસ્બિયન હોવાનો કર્યો ધડાકો ? 22 ઓક્ટોબરે ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ડિબેટ પહેલા ગાયક Aubrey O'Dayએ મોટો ધડાકો કર્યો હતો. Aubrey O'Dayએ ટ્રંપ પરિવાર વિશે અનેક ખુલાસા કર્યા હતા જેમાં ટ્રંપના દીકરા જુનિયર ટ્રંપ વિશે પણ ખુલાસો કર્યો હતો. નોંધનીય છે કે, જુનિયર ટ્રંપ અને Aubrey O'Day વચ્ચે અફેર હોવાની આ પહેલા વાત સામે આવી હતી. Aubrey O'Dayએ કહ્યું કે, જુનિયર ટ્રંપ તેના પિતાને નફરત કરે છે. તેણે આરોપ લગાવ્યો કે ટ્રંપના દીકરા એરીક ટ્રંપના મિસ યૂનિવર્સ વિજેતા સાથે શારીરિક સંબંધ હતા. ટ્રમ્પ સાથે શારીરિક સંબંધો ધરાવતી આ સિંગરે ટ્રમ્પના પરિવારમાં કોણ લેસ્બિયન હોવાનો કર્યો ધડાકો ? તેણે ટ્રંપની દીકરી ઇવાંકાને લઈને પણ મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ટ્રંપની દીકરી ઇવાંકા લેસ્બિયન છે. નોંધનીય છે કે, ઇવાંકાના લગ્ન Jared Kushner સાથે થયા છે. તેણે કહ્યું કે, ઇવાંકા લેસ્બિયન હોવા છતાં મહિલાઓના અધિકાર માટે નથી લડતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ઇવાંકા પડદા પાછળ રહીને ટ્રંપ પ્રશાસન ચલાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!

Embed widget