શોધખોળ કરો
Advertisement
અમેરિકાએ આપી પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- જો ભારતમાં ફરી આતંકી હુમલો થયો તો......
વોશિંગ્ટનઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારતની કૂટનીતિથી પાકિસ્તાન પર દબાણ થઈ રહ્યું છે. આજે અમેરિકાએ ફરી એક વખત પાકિસ્તાનમાં રહેતા આતંકીઓ પર કાર્યવાહી કરવાનું કહ્યું હતું. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, જો ભારતમાં ફરી આતંકી હુમલો થયો તો મુશ્કેલી થશે.
વ્હાઇટ હાઉસના એક સીનિયર અધિકારીએ કહ્યું, પાકિસ્તાનને આતંકવાદી જૂથો ખાસ કરીને જૈશ-એ-મોહમ્મ્દ અને લશ્કર-એ-તૈયબા સે નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે. બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી ન થાય તે માટે આ જરૂરી છે. જો પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી નહીં કરે અને ભારતમાં હવે વધુ એક પણ હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી ઉભી થશે. જે બંને દેશો વચ્ચે તણાવનું કારણ બનશે અને બંને દેશો માટે ખતરનાક પણ હશે.
સુરતઃ હોળી પ્રગટાવ્યા બાદ ધગધગતા અંગારા પર ચાલે છે લોકો
14 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતા બાલકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ તબાહ કર્યા હતા. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.
સુરતમાં રેઇન ડાન્સ સાથે ધૂળેટીની ઉજવણી, જુઓ વીડિયો
એકતા કપૂરનો એક મહિનાથી પીછો કરતો હતો એક વ્યક્તિ, પોલીસ પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત
લોકસભા ચૂંટણીઃ આ મહિલા ઈન્કમટેક્સ કમિશ્નરે નોકરી છોડી પક્ડયો કોંગ્રેસનો હાથ, જાણો કોણ છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement