શોધખોળ કરો

Iran US War: ઈરાનમાં ઘૂસીને 400 કિલો યુરેનિયમ લઈ લેવાની અમેરિકાની યોજના, યુદ્ધ નહીં હવે મહાયુદ્ધની તૈયારી

Iran US War: ટ્રમ્પ ઈરાનમાં સંગ્રહિત 400 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ મેળવવાનો આદેશ આપી શકે છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાનમાંથી 400 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ મેળવવાની અમેરિકાની યોજના.
  • પરમાણુ શસ્ત્રો રોકવા અમેરિકા ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરી શકે.
  • ખાર્ગ ટાપુ કબજે કરવા અને ઈરાની તેલ પર અમેરિકાની નજર.
  • મધ્ય પૂર્વમાં અમેરિકાના 10,000 થી વધુ સૈનિકો તૈનાત.

Iran US War: પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયાને ત્રીસ દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ પણ તેનો અંત આવવાના કોઈ સંકેત નથી. એવી અટકળો ચાલી રહી છે કે અમેરિકાની સેના ઈરાન પર જમીન પર હુમલો કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનો અને મધ્ય પૂર્વમાં અમેરિકાની લશ્કરી હાજરીમાં વધારો આ અટકળોને વધુ વેગ આપી રહ્યો છે. ટ્રમ્પ ઈરાનમાં સંગ્રહિત 400 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ મેળવવાનો આદેશ આપી શકે છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટ્રમ્પની યોજના શું છે?

વાસ્તવમાં અમેરિકાને ડર છે કે ઈરાનની સરકાર આ 400 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમનો ઉપયોગ પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે કરી શકે છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપી શકાતી નથી. આ માટે અમેરિકા ઈરાનમાં ખતરનાક લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે. યોજના ઈરાનમાંથી આશરે 400 કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ છીનવાની યોજના બનાવી રહ્યું છે .ઘણા અહેવાલો અનુસાર, તે ઈરાનના પરમાણુ સુવિધાઓમાં સંગ્રહિત છે.

આ કામગીરી જોખમી હોઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ આ કામગીરી શરૂ કરશે કે નહીં તે હજુ અનિર્ણિત છે. નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકા આ ​​લશ્કરી કાર્યવાહી શરૂ કરે છે તો તે જોખમી સાબિત થઈ શકે છે. તેના માટે અમેરિકન દળોને ઘણા દિવસો કે તેથી વધુ સમય માટે ઈરાનમાં રહેવાની જરૂર પડી શકે છે. અમેરિકન અધિકારીઓએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે ટ્રમ્પ અમેરિકન સૈન્ય માટેના જોખમો પર વિચાર કરી રહ્યા છે પરંતુ જો જરૂરી હોય તો તે કરવા માટે તૈયાર છે.

ખાર્ગ ટાપુ અને ઈરાની તેલ પર ટ્રમ્પનું મુખ્ય નિવેદન

ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઈરાનનું તેલ ઇચ્છે છે અને તેહરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ ટાપુ પર કબજો કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા મધ્ય પૂર્વમાં તેની લશ્કરી હાજરી વધારી રહ્યું છે અને ઈરાનમાંથી આશરે 1,000 પાઉન્ડ સમૃદ્ધ યુરેનિયમ કાઢવા માટે સંભવિત લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી રહ્યું છે.

મધ્ય પૂર્વમાં અમેરિકાના સૈનિકોની સંખ્યામાં વધારો 

રિપોર્ટમાં ટ્રમ્પને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, "આપણે ખાર્ગ ટાપુ કબજે કરી શકીએ છીએ, બની શકે છે કે ના કરીએ. અમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. તેનો અર્થ એ પણ થશે કે આપણે ત્યાં થોડા સમય માટે રહેવું પડશે." ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે ઈરાન પાસે ટાપુ પર ઓછી અથવા કોઈ સુરક્ષા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેન્ટાગોન મધ્ય પૂર્વમાં 10,000 જેટલા વધારાના સૈનિકો તૈનાત કરી રહ્યું છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે શનિવારે જાહેરાત કરી હતી કે 2,500 મરીન સહિત 3,500થી વધુ સૈનિકો મધ્ય પૂર્વમાં પહોંચી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget