શોધખોળ કરો

US Walmart Store Shooting: અમેરિકાના વર્જીનિયામાં વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગથી 10નાં મોત, શૂટર ઠાર

US Firing: ગોળીબારની જાણ થતાં, ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત શૂટરને પકડવાના પ્રયાસો કર્યા અને તેના પર ગોળીબાર કર્યો.

US Walmart Store Shooting: અમેરિકામાં, વર્જિનિયાના ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં 10 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારની જાણ થતાં, ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત શૂટરને પકડવાના પ્રયાસો કર્યા અને તેના પર ગોળીબાર કર્યો.

પોલીસનો દાવો - શૂટર માર્યો ગયો

ચેસપીક પોલીસ વિભાગનું કહેવું છે કે લગભગ 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ બિલ્ડિંગની તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે ગોળીબાર કરનાર ઠાર કર્યો છે, પરંતુ લોકોને હાલ બિલ્ડિંગથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો.

મીડિયા આઉટલેટ WAVY ના મિશેલ વુલ્ફ અહેવાલ મુજબ વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ દળ હજુ પણ તૈનાત છે, આ સાથે 40થી વધુ ઈમરજન્સી વાહનોને પણ ઈમારતની બહાર તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા જણાવ્યું છે.

'મેનેજરે કર્મચારીઓ પર ફાયરિંગ કર્યું'

DailyMail.com પર પ્રકાશિત અહેવાલ અનુસાર, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ફાયરિંગ કરનાર વ્યક્તિ સ્ટોરનો મેનેજર હતો. મેનેજરે બ્રેક રૂમમાં ઘૂસીને સ્ટોરના અન્ય કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો.

અમેરિકામાં સામૂહિક ગોળીબાર

અમેરિકામાં સામૂહિક ગોળીબારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાના એક યા બીજા શહેરમાંથી દરરોજ સામૂહિક ગોળીબારના સમાચાર આવે છે. માત્ર બે દિવસ પહેલાં, કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટક્લબની અંદર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
Pakistan Warn Israel: 'કતાર નથી અમે, ખરાબ અંજામ લાવીશું', પાકિસ્તાને ઈઝરાયેલને ધમકાવ્યું, શું યુદ્ધમાં ઉતરશે પાકિસ્તાન ?
Pakistan Warn Israel: 'કતાર નથી અમે, ખરાબ અંજામ લાવીશું', પાકિસ્તાને ઈઝરાયેલને ધમકાવ્યું, શું યુદ્ધમાં ઉતરશે પાકિસ્તાન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
Income Tax Bill: શું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ ભરી શકાય? જાણો સંપૂર્ણ પ્રોસેસ
Income Tax Bill: શું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ ભરી શકાય? જાણો સંપૂર્ણ પ્રોસેસ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!

Embed widget