શોધખોળ કરો

HR મહિલા કર્મચારી વેચી રહી હતી અશ્લિલ ફોટો, બોસે નોકરીમાંથી કાઢી મુકી

ડેઈલીસ્ટાર અનુસાર, એલિસા જે અમેરિકાના નોર્ફોકની રહેવાસી છે

એક મોડેલ અને એચઆર કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. વાસ્તવમાં કંપનીની મહિલા બોસને ખબર પડી કે તેમની કંપનીની મહિલા એચઆર કર્મચારી પોતાના અશ્લીલ ફોટા મોકલી રહી છે. આ પછી કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મુકી હતી. મહિલાએ કહ્યું કે તેની સાથે કામ કરનાર વ્યક્તિએ માત્ર તેના ફોટા અન્ય લોકોને બતાવ્યા ત્યારબાદ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી.

ડેઈલીસ્ટાર અનુસાર, એલિસા જે અમેરિકાના નોર્ફોકની રહેવાસી છે. એલિસા વિશે તેના બોસને ખબર પડી કે તે એક વેબસાઇટ પર તેના અશ્લિલ ફોટા વેચી રહી છે. આ સિવાય તે અન્ય ઘણી પોર્નોગ્રાફિક વેબસાઈટ સાથે પણ જોડાયેલી હતી. આ પછી BOSSએ તેને HRની નોકરીમાંથી કાઢી મૂકી હતી.

હવે એલિસા એક એન્જિનિયરિંગ કંપનીમાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે કામ કરી રહી છે. તાજેતરના પોડકાસ્ટમાં તેણે તેને નોકરીમાંથી કાઢી મુકવા અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.

એલિસાએ પોડકાસ્ટમાં શું કહ્યુ?

એલિસાએ કહ્યું કે જ્યારે તે એચઆર તરીકે કામ કરતી હતી ત્યારે એક વ્યક્તિએ તેની ફરિયાદ કરી હતી. એલિસાએ કહ્યું કે તે આ વ્યક્તિને ક્યારેય મળી નથી. પરંતુ, આ વ્યક્તિ તેના ફોટા કંપનીના અન્ય લોકોને બતાવતો હતો. જે બાદ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. એલિસાએ કહ્યું કે આ બધું તેની સાથે લગભગ સાડા ચાર વર્ષ પહેલા થયું હતું.

જ્યારે પ્રખ્યાત ફૂટબોલ ખેલાડીનું રહસ્ય જાહેર થયું...

એલિસાએ કહ્યું કે જ્યારે તે વેબસાઇટ સાથે કામ કરતી હતી ત્યારે ઘણા ફૂટબોલ ખેલાડીઓ તેને ડાયરેક્ટ મેસેજ મોકલતા હતા. તાજેતરમાં જ તેણે આ વાતનો ખુલાસો પણ કર્યો હતો. એલિસાએ કહ્યું કે એવર્ટન ક્લબના ફૂટબોલ ખેલાડીએ સ્નેપચેટ પર મેસેજ મોકલીને નગ્ન ફોટા માંગ્યા હતા. પરંતુ, તેણે તેમ કરવાની ના પાડી હતી. એલિસાએ કહ્યું કે આ ફૂટબોલ ખેલાડીએ તેને વાંધાજનક મેસેજ પણ મોકલ્યા હતા.

Video: હૈરતઅંગેજ અંદાજમાં ટાસ્ક પૂરો કર્યા પર ખુશીથી ઝૂમી ઉઠ્યું બાળક, જુઓ ક્યૂટ વીડિયો

unny Viral Video: સોશિયલ મીડિયા પર દિલ જીતી લે તેવા ઘણા બધા વીડિયો આપણને જોવા મળતા રહે છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ ખુશ થાય છે. યુઝર્સ આવા વીડિયોને લૂપમાં મૂકીને વારંવાર જુએ છે. તે જ સમયે તે તેના મિત્રો સાથે શેર કરતાં પણ જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છેજે યૂઝર્સના દિલ પર પોતાની છાપ છોડી રહ્યો છે.

સામાન્ય રીતે નાના બાળકો બધા લોકોને ખૂબ જ ગમતા હોય છેજેઓ તેમની તોફાન અને સુંદર હરકતોથી દરેકના દિલ જીતવાનું કામ કરતા જોવા મળે છે. નાના બાળકોને રમતા-રમતા જોઈને વૃદ્ધો પણ ખુશ થઈ જાય છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જેમાં બાળક રમતિયાળ રીતે કેટલાક બ્લોક્સ એકની ઉપર મૂકી રહ્યું છે. જેને જોઈને તેના માતા-પિતા ખુશ થઈ જાય છે અને તેને ખુશ કરવા લાગે છે.

બાળકે દિલ જીતી લીધું

આ વીડિયોને @TheFigen_ નામના ટ્વિટર એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક નાનું સુંદર બાળક તેના રમકડાંને બ્લોકના આકારમાં એક બીજાની ઉપર મૂકતો જોવા મળે છે. જે દરમિયાન તે ખૂબ જ ધ્યાનથી બેલેન્સ પણ કરે છે. જેથી બ્લોક ન પડે. યુઝર્સ પણ આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. બીજી તરફ સંતુલનમાં એકની ઉપર બીજા પર મૂકેલા બ્લોકને જોઈને બાળકના માતા-પિતા ખુશ થઈ જાય છે અને બાળકને પ્રોત્સાહિત કરવા લાગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget