શોધખોળ કરો

વંદે ભારત મિશનઃ લંડનથી અમદાવાદ કઈ તારીખે ને કેટલા વાગે આવશે ફ્લાઇટ, જાણો વિગત

કોરોના મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. વંદે ભારત મિશન-2 હેઠળ 16 મેથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. વંદે ભારત મિશન-2 હેઠળ 16 મેથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત એર ઈન્ડિયા 31 દેશોમાં 149 ફ્લાઇટ્સ મોકલશે અને ભારતીયોને સ્વદેશ પરત લાવશે. લંડન(યુકે)માં ભારતના હાઈ કમિશ્નરે જણાવ્યું કે, વંદે ભારત મિશનના બીજા તબક્કા અંતર્ગત ફ્લાઇટનું શિડ્યૂલ તૈયાર થઈ ગયું છે. હાઈ કમિશન દ્વારા ભારતીય પાસપોર્ટ ધારકોનો તેમના અગ્રતાક્રમ મુજબ સંપર્ક કરવામાં આવશે. લંડનથી અમદાવાદની ફ્લાઇટ 23 મેના રોજ આવશે. બપોરે 1.15 કલાકે ફ્લાઇટ આવશે. અમદાવાદથી ફ્લાઇટ ઇન્દોર જશે.
બીજા તબક્કામાં એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ લંડન, જર્મની, ફ્રાન્સ, આયર્લેન્ડ, ફિલિપાઈન્સ, સિંગાપોર, ઈટાલી, થાઈલેન્ડ, કુવૈત, કિર્ગિસ્તાન સહિતના અનેક દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવશે. વંદે ભારત મિશનના પ્રથમ તબક્કાના પાંચ જ દિવસમાં 31 ફ્લાઇટ્સની મદદથી 6000થી વધારે ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તાત્કાલિક અમેરિકાનો સોંપો કે પછી ત્યાં જ નષ્ટ કરી દો', ડીલ પહેલા ન્યૂક્લિયર ડસ્ટ પર ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ
'તાત્કાલિક અમેરિકાનો સોંપો કે પછી ત્યાં જ નષ્ટ કરી દો', ડીલ પહેલા ન્યૂક્લિયર ડસ્ટ પર ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ
‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ
‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ
US-ઈરાન ડીલ પર ટ્રમ્પનું સસ્પેન્સ, પણ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને મોટો દાવ રમ્યો, ટોલ નહીં પણ ટેક્સ....
US-ઈરાન ડીલ પર ટ્રમ્પનું સસ્પેન્સ, પણ હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને મોટો દાવ રમ્યો, ટોલ નહીં પણ ટેક્સ....
પેરાગ્લાઇડિંગ કરતા થયો આધાતજનક અનુભવ, પેરાલાઇડર સાથે અથડાયું પ્લેન, જુઓ દિલધડક વીડિયો
પેરાગ્લાઇડિંગ કરતા થયો આધાતજનક અનુભવ, પેરાલાઇડર સાથે અથડાયું પ્લેન, જુઓ દિલધડક વીડિયો

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
ઇસ્કોન બ્રિજ અકસ્માત: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાત LRD પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને લેખિત પરીક્ષા, આ દિવસથી મળશે કોલલેટર
ગુજરાત LRD પરીક્ષાની તારીખ જાહેર: 14 જૂને લેખિત પરીક્ષા, આ દિવસથી મળશે કોલલેટર
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
મોદી કેબિનેટનો રાશનને લઈ મોટો નિર્ણય, 80 કરોડ લોકો પર પડશે સીધી અસર 
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
TDP ની મોટી જાહેરાત, 2029 ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% અનામત 
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
Embed widget