શોધખોળ કરો

કોરોનાના ખતરા સાથે જીવવું  પડશે, વેક્સીનની ગેરંટી નહીઃ WHO એક્સપર્ટ

એક રિપોર્ટ અનુસાર, નૈબારોએ કહ્યુ કે, સફળતાપૂર્વક વેક્સીન તૈયાર કરવાની કોઇ ગેરંટી નથી.

નવી દિલ્હીઃ લોકોએ ભવિષ્યમાં પણ કોરોના વાયરસના ખતરા સાથે જીવવું પડશે. આ ચેતવણી લંડનના ઇમ્પેરિયલ કોલેજમાં ગ્લોબલ હેલ્થના પ્રોફેસર અને કોવિડ-19 પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દૂત ડેવિડ નૈબારોએ  આપી છે. એક રિપોર્ટ અનુસાર, નૈબારોએ કહ્યુ કે, સફળતાપૂર્વક વેક્સીન તૈયાર કરવાની કોઇ ગેરંટી નથી. ગ્લોબલ હેલ્થના પ્રોફેસરના મતે નવા માહોલમાં લોકોએ સામંજસ્ય સ્થાપિત કરવો પડશે. લોકોએ એમ માનીને ન ચાલવું જોઇએ કે નિશ્વિત રીતે જલદી કોરોનાની વેક્સીન બની જશે. ડેવિડે કહ્યું કે, તમામ વાયરસ વિરુદ્ધ અનિવાર્ય રીતે તમે એક સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન બનાવી શકતા નથી. કેટલાક વાયરસની વેક્સીન તૈયાર કરવી ખૂબ મુશ્કેલ હોય છે. એટલા માટે વાયરસના ખતરા વચ્ચે આપણે પોતાની જિંદગી જીવવા માટે નવી રીતો શોધવી પડશે. તેમણે કહ્યું કે જેનો અર્થ એ છે કે લોકોમાં રોગના લક્ષણ છે તેમને આઇસોલેટ કરવા પડશે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને  પણ આઇસોલેટ કરવા પડશે. વૃદ્ધોની રક્ષા કરવી પડશે. બીમારીની સારવાર કરનારી હોસ્પિટલની ક્ષમતા વધારવી પડશે. ડબલ્યૂએચઓના એક અધિકારીએ કહ્યું કે, એ વાતના પુરાવા નથી કે એકવખત કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ લોકો આ બીમારીથી ઇમ્યૂન થઇ જાય છે. ડબલ્યૂએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝીક્યૂટિવ ડિરેક્ટર માઇક રેયાને કહ્યું કે કોઇ પણ વ્યક્તિને એ ખ્યાલ નથી કે જે લોકોના શરીરમાં એન્ટીબોડીઝ છે તે પુરી રીતે બીમારીથી સુરક્ષિત છે.

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Embed widget