શોધખોળ કરો

પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું

નવી દિલ્હીઃ 26 ફેબ્રુઆરીના રોજ સૂરજ ઉગતા પહેલા જ ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓના કેમ્પ નષ્ટ કર્યાં તો પાકિસ્તાને કોઈ નુકસાન ન થયાનું જણાવ્યું. ત્યાર બાદ 27 ફેબ્રુઆરીએ જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ ભારતીય સરહદામાં આવીને આતંકીઓની મોતનો બદલો સેના સાથે લેવાનું જે દુસ્સાહસ કર્યું તો ભારતીય એરફોર્સે તેના ઈરાદા પર પાણી ફેરવી દીધું સાથે જ તેના એક ફાઈટર વિમાનને નષ્ટ કર્યું. પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું ભારતની આ કાર્યવાહી પર પાકિસ્તાને પોતાનો જૂનો રાગ આલોપ્યો હતો અને કહી દીધું કે અમારું કોઇ વિમાન તોડી પડાયું નથી. પરંતુ પાયલોટ પર પાકિસ્તાનના દાવોએ તેના પોતાના જ જુઠ્ઠાણાએ પોતાના પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે, જેના કારણે પાકિસ્તાન પોતાના જ ફંદામાં ખુદ ફસાતું જોવા મળી રહ્યું છે. પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું પાકિસ્તાન સેનાના પ્રવક્તા સહિત વડાપ્રધાન ઇમરાન ખાને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, અમારી વાયુસેનાએ ભારતના બે વિમાન (મિગ-21) ઠાર માર્યા. તેની સાથે જ પાકિસ્તાન સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે ભારતના બે પાયલોટને પોતાની કસ્ટડીમાં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તે પલ્ટી ગયા હતા.પોતાના વીડિયો સંદેશ બાદ આસિફ ગફૂરે એક ટ્વિટ કર્યું અને જણાવ્યું કે, તેમની કસ્ટડીમાં માત્ર એક ભારતીય પાયલોટ જ છે. પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠું પાકિસ્તાન! વિશ્વ સામે પડ્યું ભોઠું એવામાં સવાલ ઉઠે છે કે પાકિસ્તાન સેનાએ પહેલા જે બે પાયલોટ વિશે જાણકારી આપી હતી, તેમાંથી એક કયાં ગયો? તો બીજો પાયલોટ કોણ હતો, જેને પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો? તો શું પાકિસ્તાની વાયુસેનાનો જ પાયલોટ હતો, જેને ભૂલથી ભારતીય બતાવવામાં આવી રહ્યો છે? કારણ કે, ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, તેનો એક પાયલોટ લાપતા છે. સાથે ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના એક વિમાનને ઠાર માર્યું છે, જે LoC પાર કરીને ભારતીય સીમામાં ઘૂસ્યું હતું. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું બીજો પાયલોટ જે પાકિસ્તાનને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાની વાત કરી છે, ક્યાંક તે તેમનો પાકિસ્તાની વિમાનનો પાયલોટ જ નહોતો. જેને ઠાર મારવાનો દાવો ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget