શોધખોળ કરો

WHOએ કહ્યું- ધીમે-ધીમે હટાવો લોકડાઉન, ઉતાવળ કરવામાં આવશે તો સંક્રમણ વધી શકે છે

ભારત સહિત ઘણા દેશો આ વાયરસથી જનતાને બચાવવા માટે લોકડાઉન લાગૂ કરી રાખ્યું છે. લોકડાઉનને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું મોટું નિવેદન આપ્યું છે.

બેંકોક: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં સતત વધી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશો આ વાયરસથી જનતાને બચાવવા માટે લોકડાઉન લાગૂ કરી રાખ્યું છે. લોકડાઉનને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું મોટું નિવેદન આપ્યું છે. WHOએ કહ્યું તમામ દેશ ધીમે-ધીમે લોકડાઉન હટાવે. જો ઉતાવળ કરવામાં આવશે તો સંક્રમણ વધી શકે છે. કોરોના વાયરસ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વધુ એક ચેતવણી આપી છે. WHOએ દુનિયાના દેશોને સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19ના કારણે લોકડાઉન પૂર્ણ કરવા પર ધીરજ રાખવી જરૂરી છે. વિશ્વ સંસ્થાએ કહ્યું કે, ઉતાવળના કારણે આ વાયરસ ફરીથી મુશ્કેલી ઉભી કરી શકે છે. દુનિયાના અનેક દેશ અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે લોકડાઉનમાં ઢીલ આપવાનું શરૂ કરી ચૂક્યા છે. WHOના પશ્ચિમ પ્રશાંતના ક્ષેત્રીય નિર્દેશક ડૉ તાકેશી કાસેઈ કહ્યું કે, આ સમયે બેદરકારી દાખવવાનો નથી. અત્યારે આપણે ભવિષ્ય માટે પોતાના રસ્તા તૈયાર કરવા પડશે. સરકારને કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે સતર્ક બનવું પડશે. આ સિવાય લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા પગલા અને ધીમે-ધીમે હટાવવા પડશે. લોકોના જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાને સારી રીતે ચલાવવા વચ્ચે એક બેલેન્સ બનાવવું પડશે. દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 24 લાખ 81 હજાર 26 પર પહોંચી છે. અત્યાર સુધીમાં આ જીવલેણ મહામારીથી 1 લાખ 70 હજાર 423 લોકોના મોત થયા છે.

ટોપ સ્ટોરી

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો

નેતન્યાહૂએ ભારતીય પાઈલટ સ્મિત મચ્છર સાથે કરી વાતચીત, ઈઝરાયેલ આવવા આપ્યું આમંત્રણ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

Embed widget