શોધખોળ કરો

વિશ્વનો સૌથી ખુશ વ્યક્તિ કેમ તેની ખુશીથી છે દઃખી, જાણો

લંડન: ક્યારેક આપણી ખુશી જ આપણા દઃખનું કારણ બની શકે છે. આવું કહેવું છે દુનિયાના સૌથી ખુશ રહેતા તિબેટિયન મેથ્યુ રિકોર્ડનું. મેથ્યું 44 વર્ષ પહેલા 26 વર્ષની ઉમરે ફાન્સથી નિકળીને નેપાળમાં ધ્યાન આરધના કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટ-2016માં તેમને દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ ગણાવામાં આવ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા મેથ્યુએ જણાવ્યું હતું કે, હું મારી ખુશીથી જ દુઃખી છું. તેથી મેને ખુશ વ્યક્તિ ના કહો. એક મેગેઝિન સાથે વાત કરતા તેમણએ જણાવ્યું હતું કે,આપણે ધ્યાન અને જ્ઞાનથી આ દુનિયાને સમજી શકીએ છીએ. જો આપણે વિચારીએ કે દુનિયાને બદલી કે નિયંત્રિત કરી શકીએ છીએ તો તે ખોટું છે. આપણે મગજને નિયંત્રિત કરી શકીએ છે. મને દુનિયાનો સૌથી ખુશ માનવી કહેવાય છે. પણ હું આવી દુનિયામાં ખુશ કઇ રીતે રહી શકું જ્યાં બે વ્યક્તિઓના જીવનમાં જમીન-આસમાનનું અંતર હોય. કોઇની પાસે દરેક સુખ-સુવિધા ઉપલબ્ધ છે અને કોઇ પાસે બે ટંકના ભોજન માટે વ્યવસ્થા નથી. જોકે, આ તુલના જ ખુશીની સૌથી મોટી શત્રુ છે. તે કોઇ પણ વસ્તુની ખુશી સમાપ્ત કરી નાખે છે. આપણે ક્યારેય આપણી તુલના બિલ ગેટ્સ સાથે ના કરવી જોઇએ. હા, પાડોશી સાથે તુલના કરી શકીએ છીએ પણ સવાલ આ છે કે તેની જરૂર શું છેω તુલનાથી આપણે આપણા જીવનના ઉદ્દેશ્યને ભૂલી જઇએ છીએ. આપણે તેવા સુખ વિશે વિચારવા લાગીએ છીએ જે આપણાથી દૂર છે. પણ આ પ્રક્રિયામાં આપણે તે સુખને પણ ભૂલી જઇએ છીએ જે આપણી પાસે છે. તેને આમ પણ સમજી શકાય છે. હવાઈ પ્રવાસ દરમિયાન એક વખત મને બિઝનેસ ક્લાસની ટિકિટ ઓફર કરાઈ હતી. મેં ઈનકાર કરી દીધો. કારણ સ્પષ્ટ છે. જો હું એવું કરું તો ફરી ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતી વખતે મને બિઝનેસ ક્લાસની સુવિધાઓ યાદ આવશે. તેનાથી હવાઈ પ્રવાસ કરવા છતાં મને તેની ઊણપો વધુ દેખાશે... આપણે પ્લીઝન્ટ સેન્સેશન અને સ્થાયી આનંદનું અંતર પણ સમજવું પડશે. જેમ કે સ્વાદિષ્ટ ભોજન પ્લીઝન્ટ સેન્સેશન છે, પરંતુ તે આનંદની ખાતરી નથી. આપણને આપણા ઓબ્જેક્ટ અંગે પણ સારી રીતે માહિતી હોવી જોઈએ. જેમ કે એક સુંદર મહિલા અથવા પુરુષ કોઈ અન્ય વ્યક્તિ માટે આકર્ષણનું કારણ હોઈ શકે છે પરંતુ સંન્યાસી માટે તે ધ્યાન ભટકવાનું કારણ હોઈ શકે છે અને કોઈ વરુ માટે તે માત્ર શિકાર હોઈ શકે છે. સ્વાભાવિક છે કે આપણે આપણા ઓબ્જેક્ટને સાચી રીતે ઓળખી લઈએ તો દુ:ખના કારણોથી બચી શકીએ છીએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
Embed widget