શોધખોળ કરો

Woman Alive: મૃત મહિલાને અંતિમવિધિ માટે લઇ ગયા, કબ્રસ્તાન પહોંચતા જ જીવતી થઇ, લોકો ભાગ્યા, જાણો પછી શું થયું......

Woman Comes Alive: દુનિયાભરમાં કેટલીય એવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો લોકો માટે અઘરો બની જાય છે. આવી જ એક ઘટના અમેરિકામાં બની છે

Woman Comes Alive: દુનિયાભરમાં કેટલીય એવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો લોકો માટે અઘરો બની જાય છે. આવી જ એક ઘટના અમેરિકામાં બની છે. તમે મૃત વ્યક્તિના ફરીથી જીવિત થવાની ઘણી વાતો સાંભળી હશે, પરંતુ આવી જ એક ઘટના હકીકતમાં સામે આવી છે. અમેરિકામાં અંતિમ સંસ્કાર પહેલા જ ડોક્ટરોએ મૃત જાહેર કરેલી મહિલા જીવિત થઈ ગઈ. એવું માનવામાં આવે છે કે તબીબો દ્વારા મૃત જાહેર કર્યા પછી વ્યક્તિનું જીવતું રહેવું અશક્ય છે, પરંતુ અમેરિકામાં આનાથી વિપરીત બન્યું છે.

કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ પછી લોકો ઘણીવાર ઈચ્છતા હોય છે કે એક વખત પ્રિય વ્યક્તિ જીવિત હોય, તો તેઓએ તેને/તેણીને કેટલીક મહત્વપૂર્ણ બાબતો કહી હોત જે ચૂકી ગઈ હોય, પરંતુ એવું થતું નથી. અમેરિકાના એક ફ્યૂનરલ હૉમમાં પણ આવું જ થયું અને મહિલા ફરી જીવતી થઈ ગઈ. અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવેલી મહિલાએ ફરીથી શ્વાસ લેવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળે હાજર લોકો આ દ્રશ્ય જોઈને ડરી ગયા, આમાં કેટલાક લોકો ડરીને ભાગવા લાગ્યા હતા, અને કેટલાકે ગભરાયા વિના આ મહિલાને પાછી હોસ્પિટલ પહોંચાડી દીધી હતી. 

અંતિમ સંસ્કાર ગૃહમાં મહિલા જીવતી થઇ  
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ કૉન્સ્ટન્સ ગ્લાન્ઝ નામની 74 વર્ષની મહિલાને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી. મહિલાની બોડી બેગ અંતિમ સંસ્કાર સ્થળે એટલે  કે કબ્રસ્તાનમાં પહોંચ્યા બાદ તેને લવ ફ્યૂનરલ હૉમમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓએ જોયું કે મહિલા જીવતી થઇ છે, અને મહિલા શ્વાસ લઈ રહી છે, ત્યારબાદ તેઓ ગભરાઈ ગયા અને પરિવારના સભ્યોને તેની જાણ કરવામાં આવી હતી.

મહિલા કઇ રીતે થઇ ફરીથી જીવતી તેની થઇ રહી છે તપાસ ?
ઘટનાસ્થળે હાજર રહેલા કેટલાક લોકો ગભરાયા અને કેટલાકે હિંમત રાખીને તાત્કાલિક ધોરણે મહિલાને હોસ્પિટલ લઇ જવાનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલના સ્ટાફે મહિલાને CPR આપ્યું અને ઈમરજન્સી સર્વિસને બોલાવી હતી. હોસ્પિટલના ડોકટર ચીફ ડેપ્યુટી બેન હાઉચિને કહ્યું કે તેણે પોતાની 31 વર્ષની કારકિર્દીમાં પહેલીવાર આવી ઘટના જોઈ છે. જો કે, હોસ્પિટલ પહોંચ્યા પછી તરત જ મહિલાને ફરીથી મૃત જાહેર કરવામાં આવી હતી. મહિલાએ ફરીથી શ્વાસ કેવી રીતે લેવાનું શરૂ કર્યું તે મુદ્દે હવે ડોકટરો તપાસ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો

ABP Premium

વિડિઓઝ

Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયાSurat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધSurat News । સુરત સીટી બસનો વીડિયો થયો વાયરલRajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય

RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું

Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ

Embed widget