શોધખોળ કરો
આ યુવતીએ ભૂત સાથે શારીરીક સંબંધો બાંધ્યા હોવાનો કર્યો દાવો, જાણો કઈ રીતે બંનેના સંબંધોના આવ્યો અંત ?
રીલ્મનું કહેવું છે કે તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા.
![આ યુવતીએ ભૂત સાથે શારીરીક સંબંધો બાંધ્યા હોવાનો કર્યો દાવો, જાણો કઈ રીતે બંનેના સંબંધોના આવ્યો અંત ? women named Amethyst Realm met and fell in love with ghost ray relationship આ યુવતીએ ભૂત સાથે શારીરીક સંબંધો બાંધ્યા હોવાનો કર્યો દાવો, જાણો કઈ રીતે બંનેના સંબંધોના આવ્યો અંત ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/31180702/Amethyst-Realm.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભૂતનું નામ સાંભળીને જ ડર લાગે. પરંતુ એક એવી મહિલા પણ જેણે દાવો કર્યો છે કે, તે ભૂતની સાથે રિલેશનશિપમાં હતી. એટલું જ નહી મહિલાએ દાવો કર્યો કે તેણે ભૂત સાથે વેકેશન પણ માણ્યું હતું.
આ મહિલા બ્રિટેનની રવેવાસી છે. નામ છે એમથિસ્ટ રીલ્મ. તેણે દાવો કર્યો કે તે એક ભૂત સાથે સીરિયલ રિલેશનશિપમાં રહી. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો ગણે છે. મહિલાએ ભૂતનું નામ ‘રે’ જણાવ્યું છે.
રીલ્મનું કહેવું છે કે તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા. તેમણે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં રજાઓ સાથે વીતાવી. પરંતુ પાછા ફરતી વખતે ભૂતના વર્તનમાં ફેરફાર આવી ગયો. કદાચ તે કોઈ બીજાના પ્રેમમાં પડી ગયું હશે. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધનો અંત આવી ગયો. રીલ્મે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે ગત વર્ષોમાં અનેક ભૂતો સાથે સંપર્કમાં રહી છે. મહિલાનો દાવો છે કે તે અત્યાર સુધીમાં લગભગ 12 ભૂતોને મળી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)