શોધખોળ કરો

વિશ્વમાં તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, 24 કલાકમાં આવ્યા અત્યાર સુધીના સૌથી વધારે 2.78 લાખ કેસ, મોતનો આંકડો પણ વધ્યો

અત્યાર સુધીમાં 93 લાખથી વધારે લોકો આ બીમારીથી સાજા થયા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 53 લાખ એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે.

Coronavirus: વિશ્વમાં કોરોના વાયરસે નવો રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વમાં વિતેલા 24 કલાકમાં 2.78 લાખ નવા કેસ સામે આવ્યા છે, આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. જ્યારે 24 કલાકમાં 7107 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં આટલા મોત ત્રણ મહિના બાદ જોવા મળ્યા છે. કોરોના કેસના આંકડા પર નજર કરીએ તો વેબસાઇટ વર્લોડમીટર અનુસાર વિશ્વમાં અત્યાર સુધી કુલ એક કરોડ 53 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે મરનારા લોકોની સંખ્યા 6.29 લાખે પહોંચી ગઈ છે. જ્યારે આ બીમારીથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 93 લાખથી વધારે લોકો આ બીમારીથી સાજા થયા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 53 લાખ એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે. વિશ્વમાં કેટલા કેસ, કેટલા મોત અમેરિકા: કેસ- 4,099,884, મોત- 146,136 બ્રાઝીલ: કેસ- 2,231,871, મોત- 82,890 ભારત: કેસ- 1,239,684, મોત- 29,890 રશિયા: કેસ- 789,190, મોત- 12,745 સાઉથ આફ્રીકાઃ કેસ- 394,948, મોત- 5,940 પેરૂ: કેસ- 366,550, મોત- 17,455 મેક્સિકો: કેસ- 356,255, મોત- 40,400 ચિલી:  કેસ- 336,402, મોત- 8,722 સ્પેન: કેસ- 314,631, મોત- 28,426 યૂકે: કેસ- 296,377, મોત- 45,501
18 દેશોમાં બે લાખથી વધારે કેસ વિશ્વના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. તેમાં ઇરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અકબ, ઇટલી, જર્મની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. ભારત વિશ્વમાં સૌથી વધારે કેસના મામલે ત્રીજા નંબર પર છે જ્યારે મોતના મામલે આઠમાં નંબર પર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને ઈરાનની કડક ચેતવણી, પ્રોટાકોલનું પાલન ન કરનારને ભોગવું પડશે ગંભીર પરિણામ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને ઈરાનની કડક ચેતવણી, પ્રોટાકોલનું પાલન ન કરનારને ભોગવું પડશે ગંભીર પરિણામ
Diamond King Country: દુનિયામાં હીરાનો સૌથી મોટો કિંગ છે આ દેશ, પૃથ્વીના પેટાળમાં દબાયેલો છે અખૂટ ખજાનો
Diamond King Country: દુનિયામાં હીરાનો સૌથી મોટો કિંગ છે આ દેશ, પૃથ્વીના પેટાળમાં દબાયેલો છે અખૂટ ખજાનો
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
ગ્રીન કાર્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે ફરી નિયમો બદલ્યા, ભારતીયોને શું થશે ફાયદો?
ગ્રીન કાર્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે ફરી નિયમો બદલ્યા, ભારતીયોને શું થશે ફાયદો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
Embed widget