શોધખોળ કરો

ભારતની આ ટ્રેનમાં બિલકુલ ફ્રીમાં કરી શકો છો પ્રવાસ, નથી લેવી પડતી કોઇ ટિકિટ કે નથી રિજર્વેશનની જરૂર

મફત શબ્દ સાંભળતા કે જોતા જ મોટાભાગના લોકોની આંખો મોટી થઈ જાય છે. જો આપણે કહીએ કે, ટ્રેનમાં મુસાફરી મફત છે… તો તમારામાંથી મોટાભાગના લોકો વિશ્વાસ નહીં કરે, પરંતુ આ બિલકુલ સાચું છે.

Indian Railways Only Free Train: આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મુસાફરી કરવા માટે તમારે ન તો ટિકિટની જરૂર છે અને ન તો આ ટ્રેનમાં કોઈ TTE છે. આ ટ્રેનમાં તમે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ફ્રીમાં મુસાફરી કરી શકો છો.

મફત શબ્દ સાંભળતા કે જોતા જ મોટાભાગના લોકોની આંખો મોટી થઈ જાય છે. જો આપણે કહીએ કે, ટ્રેનમાં મુસાફરી મફત છે… તો તમારામાંથી મોટાભાગના લોકો વિશ્વાસ નહીં કરે, પરંતુ આ બિલકુલ સાચું છે. ભારતમાં, ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી પડ઼ે છે. ટિકિટ બુકિંગ માટે રેલવે સ્ટેશનો પર ટિકિટ કાઉન્ટર છે, આ સિવાય તમે IRCTC પરથી ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો. ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરવી ગેરકાયદેસર છે. જો પકડાય તો દંડની સાથે જેલ સુધીની સજા થઈ શકે છે, પરંતુ આજે અમે તમને એવી ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં મુસાફરી કરવા માટે ન તો તમને ટિકિટની જરૂર છે અને ન તો આ ટ્રેનમાં કોઈ TTE છે. આ ટ્રેનમાં તમે એક પણ પૈસો ખર્ચ્યા વિના ફ્રીમાં મુસાફરી કરી શકો છો.

ભારતમાં એક એવી ટ્રેન ચાલી રહી છે જેમાં મુસાફરી કરવા માટે તમારે ટિકિટની જરૂર નથી. આ ટ્રેનમાં તમે ટિકિટ વિના મુસાફરી કરી શકો છો. આ ટ્રેનમાં ન તો કોઈ ટીટીઈ છે અને ન તો તમને ટિકિટ બુકિંગની ઝંઝટ છે. આ ટ્રેનમાં તમે ગમે તેટલી વાર કોઈપણ ટિકિટ વિના ફ્રીમાં મુસાફરી કરી શકો છો. આ સ્પેશિયલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે  પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન છેલ્લા 75 વર્ષથી લોકોને ફ્રીમાં મુસાફરી કરાવી રહી છે.

પંજાબ અને હિમાચલ પ્રદેશ વચ્ચે ચાલતી આ ટ્રેનનું નામ ભગરા-નાંગલ ટ્રેન છે. ભગડા-નાંગલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે એક રૂપિયો ભાડું ચૂકવવાની જરૂર નથી. આ ટ્રેનમાં કોઈપણ ડર વગર આરામથી મુસાફરી કરી શકે છે. આ ટ્રેન પંજાબ અને હિમાચલ પ્રદેશ વચ્ચે 13 કિમીની મુસાફરી કરે છે. ભગરા-નાંગલ ડેમ પર ચાલતી આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

ભાખરા-નાંગલ ટ્રેન હિમાચલ પ્રદેશ અને પંજાબ સરહદે ભાખરા અને નાંગલ વચ્ચે દોડે છે. શિવાલિક પહાડીઓમાં 13 કિલોમીટરની સફર કરીને આ ટ્રેન સતલજ નદીને પાર કરે છે.

હિમાચલ પ્રદેશ અને પંજાબની સરહદ પર બનેલા ભાગરા-નાંગલ ડેમને જોવા માટે લોકો આ ટ્રેનમાં મુસાફરી કરે છે. આ ટ્રેન સતલજ નદી અને શિવાલિક પહાડીઓમાંથી પસાર થાય છે. રસ્તામાં આ ટ્રેન ત્રણ ટનલ અને છ સ્ટેશનોમાંથી પસાર થાય છે. ડીઝલથી ચાલતી આ ટ્રેનના કોચ લાકડાના બનેલા છે.

3 કોચવાળી આ ટ્રેન સૌપ્રથમ 1948માં દોડાવવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ ટ્રેન કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધા વિના મફત મુસાફરી કરે છે. આજે પણ આ ટ્રેનમાં દરરોજ લગભગ 800 લોકો મુસાફરી કરે છે.

આ ટ્રેનનું સંચાલન રેલવે પાસે નથી પરંતુ ભાખરા ઈન્ટરેસ્ટ મેનેજમેન્ટ બોર્ડ પાસે છે. ટ્રેન ચલાવવાનો ખર્ચ હોવા છતાં, મેનેજમેન્ટ લોકોને આ ટ્રેનમાં મફતમાં મુસાફરી કરવાની તક આપે છે. જ્યારે ભાખરા નાંગલ ડેમનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે આ ટ્રેનનો ઉપયોગ મજૂરો અને માલસામાનના પરિવહન માટે કરવામાં આવતો હતો, બાદમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ ટ્રેન સેવા ચાલુ રાખવામાં આવી હતી.

આ ટ્રેન સ્ટીમ એન્જિનથી ચલાવવામાં આવતી હતી, તેને વર્ષ 1953માં ડીઝલ એન્જિનથી બદલવામાં આવી હતી. કરાચીમાં ટ્રેનના કોચ બનાવવામાં આવ્યા હતા. આજે પણ આ ટ્રેનમાં ખુરશીઓ અંગ્રેજોના જમાનાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget