શોધખોળ કરો
ટીવી સીરિયલોની વધુ એક જાણીતી એક્ટ્રેસનો કોરોનાએ લીધો ભોગ, જાણો કોનું થયું મોત? કોરોનાના કારણે શું થઈ હતી તકલીફ?
1/5

દિવ્યાની મિત્ર અને એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખીને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેને લખ્યું- જ્યારે કોઇ કોઇની સાથે ન હતુ ત્યારે બસ તુ હોતી હતી. દિલની વાત કહી શકતી હતી. આમ દેવોલીનાએ પોતાની પૉસ્ટમાં એક્ટ્રેસ માટે દુઃખ વ્યક્ત કરીને પોતાની પળોને યાદ કરી હતી.
2/5

રિપોર્ટ છે કે કોરોનાની સાથે સાથે નિમોનિયા પણ થયો હતો, અને બાદમાં હાલત ગંભીર થઇ ગઇ હતી. ઓક્સિજન લેવલ પણ ઓછુ થઇ રહ્યું હતુ. જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. પંરતુ આજે સવારે 34 વર્ષીય એક્ટ્રેસ દિવ્યા ભટનાગરે દુનિયાને અલવિદા કહી દીધુ છે.
Published at :
આગળ જુઓ





















