ઉલ્લેખનીય છે કે મલ્લિકા શેરાવત વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મર્ડર’માં કામ કર્યા પછી ખુબ ફેમસ થઇ હતી, ફિલ્મમાં આપેલા હૉટ સીનથી મલ્લિકા જબરદસ્ત રીતે ચર્ચામાં આવી હતી, ફિલ્મમાં ઇમરાન હાશમીની સાથે તેને કેટલાક અતરંગ સીન આપ્યા હતા. (Photo Credit: @mallikasherawat Instagram)
2/9
મલ્લિકા પોતાની ફિટનેસને લઇને ખુબ સીરિયસ રહે છે, મલ્લિકાનુ ઇન્સ્ટાગ્રામ જોઇએ તો આખેઆખુ તેની સુંદર તસવીરો અને વીડિયોથી જ ભરેલુ છે. (Photo Credit: @mallikasherawat Instagram)
3/9
નોંધનીય છે કે 44 વર્ષની મલ્લિકાએ અંતમાં પોતાના ફેન્સ માટે કહ્યું કે, હેલ્ધી બૉડી અને મન માટે એક્સરસાઇઝ ખુબ જરૂરી છે. (Photo Credit: @mallikasherawat Instagram)
4/9
મલ્લિકાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઇએ તો સ્પષ્ટ રીતે દેખાશે કે તે પોતાની ફિટનેસ અને સુંદરતાનો ખાસ ખ્લાલ રાખે છે. (Photo Credit: @mallikasherawat Instagram)
5/9
મલ્લિકા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને અવારનવાર ફેન્સ માટે પોતાની શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (Photo Credit: @mallikasherawat Instagram)
6/9
ઉલ્લેખનીય છે કે મલ્લિકા શેરાવત સિલ્વર સ્ક્રિનથી આજકાલ દુર છે. આજકાલ તે પોતાનો પોતાના ક્વૉલિટી ટાઇમ નજીકના ખાસ લોકો સાથે સ્પેન્ડ કરી રહી છે. (Photo Credit: @mallikasherawat Instagram)
7/9
આવામાં તેને પોતાની લેટેસ્ટ સુંદર તસવીરો ફેન્સની સાથે શેર પણ કરી છે જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. (Photo Credit: @mallikasherawat Instagram)
8/9
ખરેખરમા, મલ્લિકા શેરાવત કેરાલામાં ન્યૂ ઇયર પાર્ટી કરવા પહોંચી છે, અહીં તેને 31st માટે ખાસ તૈયારીઓ પણ કરી છે, અને હાલ તે બીચ પર એન્જૉય કરી રહી છે. એક્ટ્રેસ અહીં ન્યૂ ઇયરના સ્વાગત માટે વેકેશન મનાવી રહી છે. (Photo Credit: @mallikasherawat Instagram)
9/9
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તે અવારનવાર પોતાની બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હવે તેને બિકીની તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઇ રહી છે. (Photo Credit: @mallikasherawat Instagram)