શોધખોળ કરો
Photos: ક્રિસમસ પર એક્ટ્રેસ શમા સિકન્દરે કર્યો પોલ ડાન્સ, તસવીરો કરી શેર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/26002331/shama-sinkadar-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![શમાએ પોલ ડાન્સને લઈને કહ્યું હતું કે, હું ડાન્સ અને ફિટનેસની ખૂબજ મોટી પ્રશંસક છું. તેણે કહ્યું કે, થોડા સમયથી મારા મનમાં પોલ ડાન્સિંગ હતો અને તેને શીખવા માટે એક સારા કોચ અને ટીમની જરૂરત હતી. દુબઈમાં કેટલાક અદભૂત કોચ મળ્યા છે અને હું આ તકનો છોડવા માંગતી નથી. મે હમણા શરુઆત કરી છે. પરંતુ તેને એક પ્રોફએશનલની જેમ કરવા માટે તૈયાર છું. (Photo instagram-shamasikander)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/26002410/shama-sinkadar-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમાએ પોલ ડાન્સને લઈને કહ્યું હતું કે, હું ડાન્સ અને ફિટનેસની ખૂબજ મોટી પ્રશંસક છું. તેણે કહ્યું કે, થોડા સમયથી મારા મનમાં પોલ ડાન્સિંગ હતો અને તેને શીખવા માટે એક સારા કોચ અને ટીમની જરૂરત હતી. દુબઈમાં કેટલાક અદભૂત કોચ મળ્યા છે અને હું આ તકનો છોડવા માંગતી નથી. મે હમણા શરુઆત કરી છે. પરંતુ તેને એક પ્રોફએશનલની જેમ કરવા માટે તૈયાર છું. (Photo instagram-shamasikander)
2/5
![આ પહેલા શમાએ પોલ ડાન્સ કરતા પોતાનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. શમાએ લખ્યું હતું કે, ‘પોતાની સીમાઓને આજમાવો, તમે ચોંકી જશો કે તમે શું કરી શકો છો. ક્યારે નહોતું વિચાર્યું કે હું આમ પહેલીવાર કરી શકું છું. ઓફ્ફો સો થ્રિલંહ, સો ફન.’(Photo instagram-shamasikander)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/26002400/shama-sinkadar-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા શમાએ પોલ ડાન્સ કરતા પોતાનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. શમાએ લખ્યું હતું કે, ‘પોતાની સીમાઓને આજમાવો, તમે ચોંકી જશો કે તમે શું કરી શકો છો. ક્યારે નહોતું વિચાર્યું કે હું આમ પહેલીવાર કરી શકું છું. ઓફ્ફો સો થ્રિલંહ, સો ફન.’(Photo instagram-shamasikander)
3/5
![શમા દુબઈમાં પોતાની રજા માણી રહી છે. તેણે આ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરો પર ફેન્સ ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે. તસવીરો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Photo instagram-shamasikander)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/26002351/shama-sinkadar-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા દુબઈમાં પોતાની રજા માણી રહી છે. તેણે આ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરો પર ફેન્સ ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યાં છે. તસવીરો સોશિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Photo instagram-shamasikander)
4/5
![શમા તસવીરોમાં સાન્તા ટોપી પહેરીને પોલ ડાન્સ કરી રહી છે. જેમાં તુ ખૂબસૂરત લાગી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/26002341/shama-sinkadar-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શમા તસવીરોમાં સાન્તા ટોપી પહેરીને પોલ ડાન્સ કરી રહી છે. જેમાં તુ ખૂબસૂરત લાગી રહી છે.
5/5
![બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે. શમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહી છે અને પોતાની તસ્વીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ત્યારે ક્રિસમસના અવસર પર તેણે પોલ ડાન્સ કરતી હોય તેવી કેટલીક તસવીરો શેર કરી છે. (Photo instagram-shamasikander)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/26002331/shama-sinkadar-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી ચુકી છે. શમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહી છે અને પોતાની તસ્વીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ત્યારે ક્રિસમસના અવસર પર તેણે પોલ ડાન્સ કરતી હોય તેવી કેટલીક તસવીરો શેર કરી છે. (Photo instagram-shamasikander)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)