શીખા મલ્હોત્રા ગત વર્ષે સંજય મિશ્રા સાથે ‘કાંચલી’માં હીરોઈન તરીકે નજર આવી હતી. આ પહેલા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘ફેન’ અને તાપસી પન્નુ સાથે ફિલ્મ રનિંગ શાદી. કોમમાં કામ કરી ચૂકી છે. ફાઇલ તસવીર
3/8
શાહરૂખ ખાનની ફેન ફિલ્મમાં કામ કરી ચૂકેલી હૉટ એક્ટ્રેસ શિખા મલ્હોત્રાને 10 ડિસેમ્બરે હૉસ્પીટલાઇઝ કરવામાં આવી છે. તે હાલ બોલી નથી શકતી, શિખા ઓક્ટોબર મહિનામાં કોરોનાગ્રસ્ત થઇ હતી. ફાઇલ તસવીર
4/8
શિખાના લકવાગ્રસ્ત થવાની જાણકારી આપતા શિખાનું કામકાજ સંભાળનાર અશ્વિની શુક્લાએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ગઈકાલે રાતે પોતાના ઘરે લકવો થયા બાદ તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફાઇલ તસવીર
5/8
નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇમાં એક નર્સ બનીને લોકોની સેવા કરવા મેદાનમાં ઉતરેલી એક્ટ્રેસ શિખા મલ્હોત્રાને લઇને ખરાબ સમાચાર સામે આવ્યા છે. હૉટ એક્ટ્રેસમાંથી નર્સ બનેલી શિખા મલ્હોત્રાને પેરાલિસિસ થઇ ગયો છે, અને જમણુ અંગ આખે આખુ કામ કરતુ બંધ થઇ ગયુ, આ સ્ટ્રૉકના કારણે એક્ટ્રેસને હાલ જુહુ સ્થિત કપૂર હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. ફાઇલ તસવીર
6/8
ઉલ્લેખનીય છેકે કોરોના મહામારી અને વધતા સંકટને જોઇને તેને નક્કી કર્યુ હતુ કે, તે પોતાની નર્સિંગ ડિગ્રી અંતર્ગત દર્દીઓની સેવા કરશે, અને તેને 27 માર્ચથી મુંબઇના જોગેશ્વરી સ્થિત હિન્દુ સમ્રાટ બાલા સાહેબ ઠાકરે ટ્રૉમા કેયર હૉસ્પીટલમાં કોરોના આઇસૉલેશન વૉર્ડમાં એક નર્સિંગ ઓફિસર તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ હતુ. ફાઇલ તસવીર
7/8
શુક્લાએ વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર મોંઘી હોવાથી બાદમાં તેને કૂપર હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ છે. અશ્વિની શુક્લાએ જણાવ્યું કે, શિખા ચાલવા -ફરવાની સ્થિતિમાં નથી. જો કે, ડૉક્ટરોને જણાવ્યું છે કે, શિખાની હાલત પહેલા કરતા વધુ સારી છે. ફાઇલ તસવીર
8/8
ખાસ વાત છે કે એક્ટ્રેસ ખુદ એક ટ્રેન્ડ નર્સ છે, અને કોરોના સંક્રમણ દરમિયાન તેને મુંબઇની હૉસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સેવા કરી હતી. થોડાક દિવસો પહેલા ખુદ શિખા પણ કોરોનાનો શિકાર થઇ ગઇ હતી. ફાઇલ તસવીર