શોધખોળ કરો
Red Lady Finger farming: લાલ ભીંડાની ખેતી ખેડૂતોને બનાવી દેશે ધનવાન, જાણો શું છે વિશેષતા
Red Lady Finger farming: પરંપરાગત ખેતી કરીને ખેડૂતોને શાકભાજીની ખેતીમાંથી જેટલી આવક થાય છે તેટલી આવક મળતી નથી. ખાસ કરીને જો તમે ખાસ શાકભાજીની ખેતી કરો છો, તો તમને વધુ આવક મળે છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

અમે જેની વાત કરી રહ્યા છીએ તે છે લાલ ભીંડાની ખેતી. લાલ ભીંડાની વિશેષતા એ છે કે તે લીલી ભીંડા કરતાં વધુ ફાયદાકારક છે. આ સાથે તેનો પાક પણ સામાન્ય ભીંડાની સરખામણીમાં ઝડપથી પાકે છે.
2/7

લાલ ભીંડી એટલે કે લાલ ભીંડામાં વિશેષ ઔષધીય ગુણ હોય છે, જેના કારણે મોટા શહેરોમાં તેની માંગ રહે છે. લાલ ભીંડાની ખેતી માટે 1 કિલો બીજ 2400 રૂપિયા સુધીની કિંમતે ઉપલબ્ધ છે, જે અડધા એકર જમીનમાં વાવેતર કરી શકાય છે.
Published at : 01 Aug 2023 10:58 AM (IST)
આગળ જુઓ




















