શોધખોળ કરો

ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી ઉભો પાક ડૂબી ગયો, સર્વે કરી વળતર ચૂકવવા માગ

Gujarat crops submerged heavy rains: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા મૂશળધાર વરસાદે ખેતીવાડી ક્ષેત્રે ભારે નુકસાન પહોંચાડ્યું છે.

Crop damage Gujarat 2024: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી અને લખતર તાલુકાઓમાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે.

1/6
Heavy rain impact on Gujarat farming: સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી અને તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ડ્રોનની મદદથી સર્વે કરાવીને પાક નુકસાનીનું વળતર ચૂકવે.

2/6
બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી કપાસ, તલ, મગફળી અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

3/6
પાટણ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. શરૂઆતમાં અહીં વરસાદ ખેંચાયો હતો, પરંતુ પછી ધોધમાર વરસાદ થયો. પરિણામે, ખેતરો જળમગ્ન થઈ ગયા છે.

4/6
બાજરી, જુવાર, કઠોળ, કપાસ અને પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે હવે વ્યર્થ ગયો છે.

5/6
ત્રણેય જિલ્લાઓના ખેડૂતોની એક સમાન માગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને તેમને યોગ્ય વળતર ચૂકવે.

6/6
આ પરિસ્થિતિમાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે તેમની આજીવિકાનો મુખ્ય સ્રોત ગંભીર રીતે પ્રભાવિત થયો છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget