શોધખોળ કરો
Kisan Drone Yojana: ડ્રોન ખરીદવા પર ખેડૂતોને મળશે ₹5 લાખ, જાણો કેવી રીતે લેશો લાભ
સરકારે દેશના ખેડૂતો એગ્રી ડ્રોન ખરીદવા માટે કિસાન ડ્રોન યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે અલગ-અલગ સબસિડી આપવામાં આવશે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Kisan Drone Yojana: મજૂરોની અછત અને કૃષિ તરફના ઘટતા વલણને કારણે, કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. અગાઉ જ્યાં ખેડૂતોને પાકની વાવણી અને કાપણીમાં ઘણા દિવસો લાગતા હતા, આજે એગ્રી મશીનના ઉપયોગથી આ કામ સરળતાથી ઓછા સમયમાં પૂર્ણ થાય છે. તેનાથી ખેડૂતોનો ખર્ચ અને મજૂરી બંનેમાં ઘટાડો થાય છે. આ સાથે પાકની ગુણવત્તા અને ખેડૂતોની આવક બંને વધે છે.
2/6

છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. ખેતીમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે, જેથી ખેડૂતોની આવક સારી ઉપજ સાથે વધી શકે.
Published at : 23 Aug 2023 06:39 AM (IST)
Tags :
Agriculture News Drone In Agriculture Drone Agri Yojana Application Of Drone In Agriculture Advantages Of Drone In Agriculture Drones In Agriculture In Uttar Pradesh Drones In Agriculture PDF Drones In Agriculture In India Types Of Drones In Agriculture History Of Drones In Agriculture Future Of Drones In Agricultureઆગળ જુઓ





















