શોધખોળ કરો
ક્યાં ખેડૂતોને મળે છે પીએમ પાક વીમા યોજનાનો લાભ, જાણી લો શું છે નિયમ
ક્યાં ખેડૂતોને મળે છે પીએમ પાક વીમા યોજનાનો લાભ, જાણી લો શું છે નિયમ
પ્રતિકાત્મક તસવીર
1/6

PM Fasal Bima Yojana: ભારત સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય છે. તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે. જાણો આ યોજનામાં કોને લાભ મળે છે.દેશની 50 ટકાથી વધુ વસ્તી ખેડૂતોની છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશમાં ઘણા ખેડૂતો એવા છે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી. તે ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે.
2/6

આ ઉપરાંત, ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનને કારણે અથવા વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનથી બચાવવા માટે પણ વ્યવસ્થા કરી છે.
Published at : 12 Jul 2025 04:59 PM (IST)
આગળ જુઓ





















