શોધખોળ કરો
PM Kisan Yojana: PM કિસાન યોજનામાં અરજી થઇ ગઇ છે રિજેક્ટ? આ પાંચ કારણો હોઇ શકે છે
PM Kisan Yojana: દર વખતે લાખો ખેડૂતો PM કિસાન યોજના માટે અરજી કરે છે, પરંતુ આમાંથી ઘણા ખેડૂતોની અરજીઓ ફગાવી દેવામાં આવે છે. આના ઘણા કારણો હોઈ શકે છે.
ફોટોઃ ટ્વિટર
1/7

PM Kisan Yojana: દર વખતે લાખો ખેડૂતો PM કિસાન યોજના માટે અરજી કરે છે, પરંતુ આમાંથી ઘણા ખેડૂતોની અરજીઓ ફગાવી દેવામાં આવે છે. આના ઘણા કારણો હોઈ શકે છે.
2/7

દર વર્ષે ઘણા નવા ખેડૂતો આ યોજના માટે અરજી કરે છે, જેમને તેનો લાભ મળવા લાગે છે. કેટલાક ખેડૂતોની અરજીઓ નામંજૂર થાય છે, તેના માટે પાંચ કારણો હોઈ શકે છે.
Published at : 17 Apr 2024 07:09 PM (IST)
આગળ જુઓ