શોધખોળ કરો
Holi 2025 : હોળી રમતા પહેલા સાવધાન, આ રાશિના જાતકે આ રંગથી ન રમવી હોળી, જીવનમાં સર્જાશે નકારાત્મકતા
રાશિ મુજબ આ રંગ આપના માટે અશુભ
1/13

Holi 2025 Lucky Colours:હિન્દુઓનો મુખ્ય તહેવાર હોળી આ વર્ષે 13 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે અને 14 માર્ચ રંગોની હોળી રમાશે એટલે કે ધૂળેટીનું પર્વ છે. રંગોની આપણા જીવન પર અસર પણ પડે છે.કઇ રાશિના જાતક માટે ક્યા રંગ શુભ નથી જાણીએ.
2/13

મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળને લાલ રંગ પસંદ છે પરંતુ આ રાશિના લોકોએ કાળા અને વાદળી રંગથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ રંગો શનિના છે. શનિ અને મંગળ એકબીજાના વિરોધી માનવામાં આવે છે.
Published at : 08 Mar 2025 08:04 AM (IST)
આગળ જુઓ




















