શોધખોળ કરો
Chandra Grahan 2024: ચંદ્રગ્રહણના કારણે આ રાશિના જાતકને રહેવું સાવધાન, જાણો તુલાથી મીન રાશિના જાતક પર કેવી થશે અસર
2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચે છે. જેની અસર કેટલીક રાશિ પર શુભ થશે તો અન્ય રાશિઓને આ સમયે સાવધાન રહેવાની જરૂર છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Lunar Eclipse Date 2024: ચંદ્રગ્રહણ 25 માર્ચે સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:02 વાગ્યા સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ઉત્તર-પૂર્વ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન, રશિયા, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, પેસિફિક, એટલાન્ટિક અને આર્કટિક મહાસાગર જેવા સ્થળોએથી દેખાશે. ચાલો જાણીએ કે આ ગ્રહણની તુલાથી મીન રાશિના જાતક માટે કેવી અસર થશે.
2/7

તુલાઃ- તુલા રાશિના જાતકોને નવી નોકરી અને આર્થિક લાભની તક મળશે. અટકેલા કામ પૂરા થવા લાગશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
Published at : 22 Mar 2024 04:08 PM (IST)
આગળ જુઓ





















