શોધખોળ કરો
Navratri Vastu Tips 2023: નવરાત્રી પૂજામાં વાસ્તુના આ નિયમોનું કરો પાલન, ઘરમાં થશે મા લક્ષ્મીનો વાસ ને વધશે ધન-વૈભવ
નવરાત્રીનો સમય વાસ્તુ દોષના ઉપાય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતાની સાચા મનથી પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી દૂર થઈ જાય છે.
ચૈત્ર નવરાત્રી
1/8

આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રીના દિવસોમાં પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે.
2/8

નવરાત્રીનો સમય વાસ્તુ દોષના ઉપાય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતાની સાચા મનથી પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી દૂર થઈ જાય છે.
Published at : 21 Mar 2023 02:40 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ