શોધખોળ કરો
Agni Panchak 2024: મંગળા ગૌરી વ્રત પર પંચકનો પછડાયો, ન કરશો આ કામ
Agni Panchak 2024: 23મી જુલાઇ મંગળવારથી જુલાઇ માસનું પ્રથમ પંચક શરૂ થઇ રહ્યું છે. આ દિવસે પ્રથમ મંગળા ગૌરી વ્રત પણ મનાવવામાં આવશે. આવી સ્થિતિમાં અહીં જાણો પંચક દરમિયાન શું કરવું અને શું ન કરવું.
અગ્નિ પંચક
1/6

મંગળવારથી શરૂ થતા પંચકને અગ્નિ પંચક કહેવાય છે. પંચકમાં લોકોએ ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. જો તમે આવું ન કરો તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
2/6

અગ્નિ પંચક 23 જુલાઈ 2024ના રોજ સવારે 09:20 વાગ્યે શરૂ થશે અને 27 જુલાઈ 2024ના રોજ બપોરે 01 વાગ્યે સમાપ્ત થશે. અગ્નિ પંચક દરમિયાન અગ્નિ સંબંધિત વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
Published at : 22 Jul 2024 06:39 PM (IST)
આગળ જુઓ




















