શોધખોળ કરો
Holika Dahan 2021: હોલિકા દહનના દિવસે આ 7 કાર્યો કરવા અશુભ છે, ઘરમાં દ્રરિદ્રતાનો થાય વાસ
હોલિકા દહનના નિયમો
1/7

Holika Dahan 2021:જ્યારે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લઇને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી ત્યારથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. એક દિવસ હોલિકા દહન અને બીજા દિવસે ધૂળેટી એટલે કે રંગોની હોળી મનાવાય છે. હોળીમાં કેટલાક કાર્યો વર્જિત મનાય છે. ક્યા કાર્યો કરવા અશુભ છે. શું નુકસાન થાય છે જાણીએ....
2/7

હોલિકા દહનના દિવસે પૈસા ઉધાર આપવાની ભૂલ ન કરવી આવું કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. સુખ સમૃદ્ધિનો અભાવ થાય છે.
Published at : 28 Mar 2021 11:54 AM (IST)
આગળ જુઓ





















